________________
પ્રકરણ ૫૩ મું
૪૨૯ હવે છુટાય પણ શી રીતે ?'
કેમ, હવે તે નિરાંત થઇને ! આવ! ને મારી સાથે રમ !” એ લચીપચી જતી યૌવનવાળીએ પિતાની દેહલતા ચારના ઉપર હવે નાખી દીધી, વસોની મર્યાદાને પણ નહિ સાચવીને કામથી પરેશાન એવી એ બાળાએ ચિરને પિતાના બાહુપાસ વડે બાંધી લીધો. ભેગને માટે ઉસુક થયેલી રમણને અત્યારે ભેગ સિવાય બીજું કાંઈ ગમે તેમ નહેતું; છતાંય વિધિ હંમેશાં વિચિત્ર હોય છે. એક કાર્ય પાર પાડવા માટે માનવી અનેક પરિશ્રમ કરે, અનેક પાપ કરે કે અનેક કાળાં ધળાં કરે, અનેક ભૂલે કરે, છતાંય એ કાર્ય પાર પાડવું તે એના હાથમાં તે નથી જ. એ નિશાન તે દેવ-વિધિના હાથમાં જ છે. કામની પીડા ટાળવા માટે ચોરની મુશ્કેલી ને નાશ કરીને દૂર કરી, છતાંય એની આશા તે અધૂરી જ રહી. ચેર એની મનેકામના પૂરી કરી શકશે નહિ; એના હૈયાને કારી શકો નહિ. “આજે મારૂં ચિત્ત ચકડોળે ચડયું છે, શેઠાણી! હમણાં વહાણું વાગે ને આ શેઠની લાશ જગત જશે ત્યારે કોણ જાણે શું ઉત્પાત થશે માટે આજ તો મને જવા દે, પણ આવતી કાલની નિશા સમયે આવી તારી આશા હું પૂરી કરીશ. તું કહીશ તો હંમેશાં તારી સાથે આ મકાનમાં જ રહીશ.” એ શેઠાણુની નાબુક બાહુલતામાંથી પરાણે છુટે થતા ચાર બોલો.
ભલે, તારે જવું હોય તે જ! પણ મારી સાથે એક વાર ક્રિડા કરી પછી જા!” શેઠાણુએ આપ્રહ કર્યો.
“અત્યારે તે એ વાત જ કરશે નહિ.” ચાર હતાશ થતો બોલ્યો.
જેવી તારી મરજી!” કામના તોફાને ચડેલી રમણી