________________
૪૦
પ્રકરણ ૫૪ મું કાલીના પૂછવાથી વિકમ બે.
પરદેશમાં ફરતા ફરતે તમારી અપૂર્વ કીતિ સાંભળી તમારી પાસે કઈક નવીન જાણવા માટે આવેલ છું. અને મારું નામ વિકમ છે.”
“વિક્રમ! પરદેશી નહિ પણ રાજા વિક્રમ ! કેમ ખરુંને!” કાલી હસી “કહે રાજા વિક્રમ! તમારે શું જાણવું છે? તમારું પોતાનું કાર્ય કરવાનું છે કે પરના કાર્ય માટે આવ્યા છે ? ” કાલીની ચતુરાઈથી રાજા છક થઈ ગયો;
હું સ્ત્રીચરિત્ર જાણવા માટે આવ્યો છું. થોડા દિવસે પહેલાં રત્નમંજરી સતી થઈ. એ સતી કહેવડાવી જગતમાં યશ ખાટનારી રત્નમંજરીનું ચરિત્ર મેં જોયેલું છે, છતાં એ સતીમાં જ ગાવાઈ ગઈ એને હેતુ શે ?રાજાએ પૂછયું.
“રાજન ! રનમંજરી એક અદ્ભુત સતી સાથ્વી સ્ત્રી હતી. કાતાલીય ન્યાયથી તું એનું ચરિત્ર જેવા ગયે, તે દિવસે જ એને ભાવીએ ભૂલવી; એના કેઈ પાપના ઉદયે તે જ દિવસે ચેરની સુંદરતા ઉપર તે મેહી પડી. તે સિવાય એ જરૂર સતીની કેટીમાં હતી. છતાં આખરે કામના છળમાં સપડાઈ એણુએ એ એક જ ભૂલ કરી નાખીને કામાંધપણુમાં પતિને પણ હુણ નાખે; ને એ ભૂલનું એણુએ પ્રાયશ્ચિત્ત પણ તરતજ કરી દીધું. એણે પોતાની ભૂલને ભેગ પણ આપે. હવે એ વાતનું શું? ” કાલીએ સ્પષ્ટ વાત કહી સંભળાવી.
હશે ! પણ એને કહેવાથી હ સ્ત્રીચરિત્ર જાણવા માટે તમારી પાસે આવ્યો છું. તે કઈ નવીન સ્ત્રીચરિત્ર કહે, અગર બતાવો !” રાજાએ પૂછયું.
રાજન ! સ્ત્રીચરિત્ર જાણવું છેડી છે, એની પાછળ પડવામાં સાર નથી, ને પરિણામે તને પશ્ચાત્તાપ થશે.” કાલીએ
૨૯