________________
| વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય જાણનારે કહ્યું, “અરે, આ બિચાગે મૃત્યુ પામે છે તે મારી શાસ્ત્રવિદ્યા અજમાવી એને સજીવન કરૂં.' પેલા પંડિતને વિચાર બુદ્ધિવાનને ભયંકર જણાય.
પેલા બુદ્ધિવાને તરત જ મના કરી, “જે એને સજજ કરીશ તે આપણને જ મારી નાખશે. માટે તારે એ વિચાર રહેવા દે !” છતાં પેલા વિદ્વાને તેની વાત ન માનતાં સંજીવની વિદ્યાથી એને સજજ કરવા માંડે. બુદ્ધિવાન એની આ ચેષ્ટા જોઈ ત્યાંથી મુઠી વાળીને નાઠે તેથી બચી ગયો, અને પેલા વિદ્વાને સજ કરેલો સિંહ, સેપેટાથી એ વિદ્વાનને મારીને જંગલમાં અદશ્ય થઈ ગયે. માટે બુદ્ધિવાન પુરૂષથી જ આ જગતમાં આંટીઘુટીનાં કાર્ય સિદ્ધ થાય છે.
મંત્રી મતિસાગરે શ્રીધરની જુબાની લેવા માંડી, “ અરે શ્રીધર ! બોલ, એ રત્ન કેવડું મોટું હતું? ” મંત્રીને પ્રશ્ન સાંભળી શ્રીધર વિચારમાં પડે. એના બાપજન્મારામાં કયે દિવસે એણે રત્ન જોયેલું, જે એને ખબર હોય ! કેટી રૂપિયાની કિંમતનું એ રત્ન હેવાથી જરૂર ઘડા જેવડું તો હશે, એમ વિચારી બો; “પ્રધાનજી ! ઘડા જેવડું મોટું અને કેટીની કિંમતનું હતું.''
બહુ ડાહ્યો છે હે, સાક્ષી પૂરવા આવ્યું છે તે! એ માણેક ક્યાં બંધાતું હશે ? ” પ્રધાને ફરીને પૂછયું.
“ગળામાં અથવા કાને જ એ શેભે ! )
બ્રાહ્મણના બલવાથી મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ ! શ્રીધર ટુ બેલે છે, તે બેટી સાક્ષી પૂરવા આવ્યો છે.”
રાજાએ શ્રીધરને સિપાઈઓ પાસે પકડાવી ચાબુકના પ્રહારથી એના શરીરના સાંધે સાંધા ઢીલા કરી દીધા. દગી પર્યત યાદ કરે એવી રીતે એને શિક્ષા કરી રાજાએ