________________
પ્રકરણ ૫૮ મું
૪૩ ગ્રહણ કરીને ગંગામાં પ્રક્ષેપ કરવાને ચાલ્યો ગયે. ત્રીજો ત્યાં જ સ્મશાનમાં ઝુંપડી બાંધીને તપ કરવા લાગ્યો ને નગરમાંથી ભિક્ષા માગી લાવી તેમાંથી ગાવિત્રીને પિંડ આપી ભેજન કરવા લાગ્યો, અને એથે તાપસ થઈ પૃથ્વી ઉપર ભ્રમણ કરતો તીર્થયાત્રા કરવા નીકળી પડયે.
કન્યાનો હિસાબ એ રીતે ચૂકતે થવાથી વરરાજાની. સાથે આવેલાં સગાંસંબંધી પિતાપિતાને સ્થાનકે ચાલ્યાં ગયાં. પેલો તીર્થયાત્રાએ ગયેલે બ્રાહ્મણ અનુક્રમે વસંતપુર નગરમાં આવ્યું. આ પરદેશી બ્રાહ્મણ તપસ્વીને મુકુંદ નામે બ્રાહ્મણની પત્નીએ ભેજન માટે નિમંત્રણ કર્યું, જેથી તે તપસ્વી વિપ્ર મુકુંદને ઘેર ભેજન કરવાને આવ્યું. બ્રાહ્મણે આ મહેમાન તપસ્વીને ભેજને માટે બેસાડી તેને પીરસવા લાગી, તે સમયે બ્રાહ્મણને ચપળ બાળક તેફાન કરતે ને રડતે બ્રાહ્મણને પજવવા લાગ્યો. આ બાળકના તોફાનથી કંટાળી બ્રાહ્મણીએ બાળકને ચુલામાં નાખી દીધો. ચુલાની સળગતી ભઠ્ઠીમાં બાળક ભસ્મવશેષ થઈ ગયે. આ અકાળે ઉલ્કાપાત જોઈ મહેમાન ચેક. “અરે આ તે સ્ત્રી છે કે રાક્ષસી? પિતાના બાળકને આમ તે ચંડાલણું પણ ન મારી નાખે, પણ પવિત્ર બ્રાહ્મણ થઈ આ સ્ત્રીએ તે ગજબ કર્યો ! હું તે ક્યાં અહીં જમવા આવ્યો ? મારા નિમિત્તે આ ભયંકર પાપ ! અરે ! મારી શી ગતિ થશે ?” બ્રાહ્મણના પીરસવા છતાં બ્રાહ્મણ જ નહિ ત્યારે બ્રાહ્મણી બેલી, “મહારાજ ! આપ ભજન કરે ! બાલકની ચિંતા કરશો નહિ. બાલક તે જીવત જ છે એમ માનો !” એમ કહી બ્રાહ્મણીએ એક ડબીમાંથી ચૂર્ણ લઈને ચુલામાં એ બાળકની ભસ્મ ઉપર નાખ્યું બ્રાહ્મણની અજાયબી વચ્ચે બાળક તરત