________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
બીજે પ્રહરે રાજકુમારી સાંભળે તેવી રીતે રાજા વિક્રમ વાત કહેવા લાગ્યોઃ—
૪૯૬
શેષપુર નામના એક નગરમાં સુતાર, વાણિયો, સાની અને વિપ્ર—એમ ચાર મિત્રા રહેતા હતા. એક દિવસ તેઓ ચારે સલાહ કરીને પરદેશ ધન કમાવા માટે પેાતાની નગરીને રામામ કરીને ચાલ્યા ગયા. ભ્રમણ કરતાં તેઓ ગાઢ જંગલમાં આવ્યા. ત્યાં રાત્રી પડવાની તૈયારી હેાવાથી તેમણે મુકામ કર્યાં, ને વાાફરતી એક પછી એક જાગવાનો નિર્ણય કરી સૂઈ ગયા. શરૂઆતમાં સુત્રધાર ( સુતાર ) ચાકી કરવા મટે જાગતા રહ્યો ને પેલા ત્રણે નિદ્રાવશ થયા. જાગ્રત રહેલા ગુતારે એક પ્રહર શી રીતે વ્યતીત કરવા તેનો વિચાર કરતાં જંગલમાંથી કષ્ટ લાવી એક મનોહર સાળ વર્ષની બાળા સમી એક પૂતળી તૈયાર કરી.
રાત્રીનો બીજો પ્રહર શરૂ થતાં સુતારે વાણિયાને ઉઠાડયો તે પાતે સૂઈ ગયો. વાણિયાએ આ સુંદર કાષ્ટની પૂતળીને જોઇ, પછી પૂતળીને કપડાં પહેરાવી, ખરાખર શણગારી, બીજો પ્રહર પૂરો કર્યા પછી સાનીને જગાડી પેાતે નિદ્રશ થયો. સનીએ આ મનોહર બાળાને જોઈ માહુ પામી સુવર્ણના આષણા પહેરાવી એની શોભામાં વૃદ્ધિ કરી, પોતાનો ત્રીજો પ્રહર પૂરો કર્યો. ચાથા પ્રહરે વિપ્ર જાગ્યો. બ્રાહ્મણ આ માળાને જોઇ વિચારમાં પડયો, ‘ સુતારે, વાણિયે અને સાનીએ પાતાની કારીગીરી અજમાવી, પણ વર વગરની જાનની માફક એ બધી કારીગરી જીવ વગર નકામી તે. હું એમાં જીવ આરોપણ કરૂ* તા ?” વિષે સંજીવની વિદ્યા ભણી એ કાષ્ટની પૂતળીને હસતી રમતી સેાળ વર્ષની માળા બનાવી સંજી—