________________
૪૯૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ઉભે થઈ બહાર નીકળે.
બ્રાહ્મણ તપસ્વીએ નિરાંતે ભોજન કરી દક્ષિણમાં એ ચની માગણી કરી. મહેમાનની યાચનાને ભંગ ન થાય એથી બ્રાહ્મણોએ મહેમાન તપસ્વીને એ ચૂર્ણમાંથી થોડુંક ચૂર્ણ આપ્યું. બ્રાહ્મણ એ ચણું લઈને કૌશબીના સ્મશાનમાં આવ્યું.
એ ચર્ણના પ્રયોગથી બ્રાહ્મણે ગાવિત્રીને જીવતી કરી. એને જીવતી કરવા જતાં એની સાથે બળી ગયેલે બ્રાહ્મણ પણ જીવતો થયો. ગાવિત્રીનાં અસ્થિ સંગાજીમાં નાખીને ત્રીજો વિપ્ર પણ આવી પહોંચે, ને એક તે ત્યાંજ તપ કરતા હતા. એ ચારે જણ આ મને હર બાળાને જોઈ પરણવાને આતુર થયા. લડતા લડતા રાજસભામાં ન્યાય કરાવવા માટે તેઓ ગયા કે, કન્યાને વર ચારેમાંથી કે શું નક્કી થાય ? 2) | - રાજા વિકમ દીપકને ઉદ્દેશીને બે , “અરે દીપક! એ ચારેમાં એનો વર કોણ થાય ? કન્યા ઉપર વર તરીકેનો કોનો હક્ક થાય તે કહે! »
રાજાનો પ્રશ્ન સાંભળી દીપક બોલે, “મહારાજ ! એ બાબતમાં હું જાણતું નથી કે એ કન્યા સ્ત્રી કોની થાય ! )
દીપકનો જવાબ સાંભળી રાજા બોલ્યા, “અરે, કે તે કહે ! આટલા બધા છે. એક તું બોલ ! રાણી તમે બેલે ! એ કન્યાને વર કેણ?” - રાજાના પૂછવા છતાં કોઈ બોલ્યું નહિ, જેથી રાજા બે, “જે જાણતું હોય છતાં ન બેલે તેને સાત ગામ બાળવા જેટલું પાપ લાગે !''
રાજાના આ સેગનથી પાપથી ભય પામેલી સુરુ સુંદરી બેલી, “રાજન ! સ્મશાનમાં સંપડી બાંધીને તપ