________________
૪૯૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજયે સવાલક્ષ દ્રવ્યથી તારી અનુપમ પૂજા કરીશ.” એમ કહી સુરસુંદરી સખીઓ સાથે ચાલી ગઈ
રાજા વિક્રમ પણ અબેલાનું મોહર લાવણ્ય જોઈ મેહ પામી ગયેને ચકેશ્વરી પાસે આવી બે, “હે દેવી! આ મનોહર રમણું જ મને મળશે તે સવાલક્ષ દ્રવ્યથી હું તમારી પૂજા કરીશ. દેવી આગળ માનતા કરી વિકમ રાજા બહાર નીકળે.
સુરસુંદરીએ પિતાના મને જઈ એક સખીને મોકલી અને આ પુરૂષને પોતાની પાસે તેડાવ્યું. એ પુરૂષ રાજ વિકમ સખીની સાથે સુસુંદરીને મહેલે આવ્યું. ત્યાં સખીઓએ એને સ્નાન કરાવી સારી રસવતીથી જમાડી તૃપ્ત કર્યો. રાજબાળ સુરસુંદરી પણ આ પુરૂષને જોઈ મેહ પામેલી છતાં એણે વિચાર કર્યો કે, “આ પુરૂષની પરીક્ષા તો કરીએ, જોઈએ તે ખરા એ મને શી રીતે બોલાવી શકે છે!”
સુરસુંદરી પડદા બંધાવી પડદાની અંદર સુંદર સુવર્ણ મય આસને સખીઓ સાથે બેઠી, અને પેલે પુરૂષ જમી પરવારીને દરવાજે બેઠે હતા ત્યાંથી તેને બોલાવવાને સખીને સમજાવીને મોક્લી. | દરવાજે આવેલા વિકમાદિત્યને જોઈ એડક બલ્ય,
કોણ છે તું? કોની શક્તિથી અહીં આવ્યો છે?” રાજાને પ્રભાવશાળી ચહેરે જોઈ એડક થંભી ગયે.
“મારી પોતાની શક્તિથી ! ” રાજા વિક્રમનો જવાબ સાંભળી એડક ઝંખવાણો પડે અને રાજા વિક્રમના તેજમાં અંજાઈ ગયે.
જે, તું તારી પિતાની શક્તિથી આવ્યો હોય તે મારા સ્વામીની પુત્રી અહીંયાં પલંગ ઉપર બેઠેલી છે તેને ચાર વાર લાવે તે તારી શક્તિ ખરી, અને તે તને વરશે, અન્યથા