________________
=
-
-
૪૭૮
વિક્રમચરિત્ર વાન કૌટિલ્યવિજય બધી હકીક્ત કહી સંભળાવી. પેલા સર્પના કકડા કરીને છુપાવી દીધેલા તે પણ શતબુદ્ધિએ લાવીને રાજા આગળ હાજર કર્યો. તબુદ્ધિની સ્વામીભક્તિ જોઈને રાજા અત્યંત ખુશી થયો. ઘણા દેશે રાજાએ શતબુદ્ધિને ઈનામમાં આયા. પેલા ત્રણ–સહસ્ત્ર, લક્ષ અને કટિબુદ્ધિને પણ ગરાસ આપીને રાજાએ એમનું માન વધાર્યું.
शैले शैले न माणिक्य, मौत्तिकं न गजे गजे । साधवो नाहि सर्वत्र, चंदनं न तु वने वने ।।
ભાવાર્થ:–રહણગિરિ રત્નને આપે એવી રીતે કાંઇ દરેક પર્વતે મણિરત્નને આપતા નથી, દરેક હાથીના કુંભસ્થળમાં મેતી પાક્તાં નથી, તેમજ દરેક વનમાં ચંદનવૃક્ષ થતાં નથી; તેવી રીતે સાધુપુરૂષ પણ કવચિત્ જ હેય છે.
પ્રકરણ ૫૭ મું
ઉદારતા अश्वप्लुतं माधवगर्जितं च, स्त्रीणां पुरुषस्य भाग्यं । अवर्षणं चापि सवर्षण च, देवा न जानंति कुतो मनुष्याः ॥
રાજા વિક્રમાદિત્યની સભામાં આવીને એક દિવસે કેઈક પંડિત ઉપર પ્રમાણેનો લેક બો:–“ હે રાજન ! અશ્વની ગતિ, મેઘની ગર્જના, સ્ત્રીઓનું ચરિત્ર, પુરૂષનું ભાગ્ય અને વૃષ્ટિ થશે કે નહિ એ બાબતે દેવતા પણ જાણતા નથી, તે મનુષ્ય તે શી રીતે જાણી શકે ?”
કવિને આ શ્લોક સાંભળી રાજા બોલ્યા, “અરે કવિ ! તારી વાત બેટી છે. સ્ત્રીઓનાં ચરિત્ર તે પંડિતપુરૂષો