________________
પ્રકરણ ૫૭ મું
૪૭૯ પણ જાણી શકે છે, માટે આવી અસત્ય વાત કહેવાના ગુનાની શિક્ષા સહન કર!''
રાજાએ તરતજ પંડિતને કારાગ્રહમાં પૂર્યો, અને સ્ત્રીઓનાં ચરિત્રને જાણનારે રાજા વિક્રમ નવીન સ્ત્રી ચરિત્ર જાણવાને માટે ઉત્તર દિશા તરફ એક દિવસે ગયે, પૃથ્વી પીઠ ઉપર ફરતાં એક દિવસે રાજાએ કઈ પર્વતની ગુફામાં નાસાગ્ર દષ્ટિ રાખીને કાસગે રહેલા કેઈ ધ્યાની મુનિને જોયા. રાજા તેમની પાસે આવીને તેમને નમે. ધ્યાનમાં રહેલા મુનિએ જ્ઞાનથી રાજા વિક્રમને જાણુને ધ્યાન વાળી રાજાને તેના નામથી બોલાવી ધર્મલાભ આપે. મુનિએ રાજાને ધર્મોપદેશ આપી રાજાના મનના વહેમને દૂર કર્યો. મુનિને નમી સ્તુતિ કરી રાજા આગળ ચાલ્યો. રાજા અનુક્રમે લક્ષ્મીપુર નગરમાં આવ્યું. નગરીની લીલાને જે તે રાજા ફરતે ફરતે જુગારીઓના અખાડા આગળ આવ્યો. જુગારીઓની કીડાને જેતે એક પ્રહર સુધી ત્યાં થોભ્યો. જુગારીઓ પણ આ પરદેશી સાથે ટાઢા પહેરની હાંકવા લાગ્યા. પરદેશી એમની સાથે તડાકા ભારી આગળ ચાલવા લાગ્યો. પરદેશીને આગળ જતે જાણું એક જુગારીએ એને બેલાવ્યો; “અરે ભાઈ! આવઆજે તે અમારા જ મહેમાન થઈ પછી જાઓ! »
એ પરદેશીને પિતાની પાસે બેસાડયો ને એક સેવકને બે જણની રઈ કરવાની વરધી આપવાને પિતાને ઘેર મેકયો. પેલો માણસ ઘેર ખબર પહોંચાડી પાછો આવ્યો,
જમવાની વેળા થવા છતાં જુગાર રમતમાં મશગુલ બની જમવાની વાત ભૂલી ગયો. ઘેરથી તેડું આવ્યું કે રસંઈ કરી જાય છે. પણ રમતમાં એકરસવાળા જુગારીને રમત છોડી ઘેર જવાની ફુરસદ ન હોવાથી પરદેશીને