________________
પ્રકરણ ૫૫ મું
૪૫૯. ધારણ કરેલી વનદેવી સમાન એ નવયૌવનાને જોઈ ભરવાડ. ભય પામે, ને મુઠીવાળી નાસવા લાગે. પણ એ રમણીએ તરત જ એ ભરવાડને બૂમ મારી પાછા બોલાવ્યું. અને કહ્યું “અરે, આવ ! આવ ! હું કાંઇ દેવી કે રાક્ષસી નથી. કે તને ખાઈ જાઉં !” મનુષ્યને અવાજ સાંભળી ભરવાડ હૈયે ધરી એ રમણુની પાસે આવ્યો અને બો. “ આ બધું શું છે ? તને ભસ્મ બનાવીને અહીયાં કેણુ મુકી ગયું છે, તે પ્રથમ બધી હકીકત તું મને કહે ! ”
ભરવાડના જવાબમાં રમાએ પોતાના પતિની વાત કહી. સંભળાવી: “મારે પતિ દિવાળીને દિવસે મને ભસ્મ, બનાવી અહીયાં મુકીને યાત્રા કરવા ગયે છે. તે છ માસ પછી આવશે. ત્યાં સુધી હું ભસ્મ હાલતમાં પડી હેત. પણ તે મને ભસ્મમાંથી નવયૌવના સ્ત્રી બનાવી, તે હે સુંદર ! છ માસ સુધી તું જ મને તારી પ્રિયા બનાવ, ને મારી સાથે રહે ! ”
રમા રમણની વાત સાંભળી ભરવાડ ખુશી થયા અને ત્યાં જંગલમાં એક ઠેકાણે પડી બાંધીને રમાની સાથે રહ્યો; પિતાની પત્નીની માફક રમા સાથે ભોગ ભેગવવા લાગે. છ માસનાં વહાણાં વહી ગયાં એટલે રમા બોલી; “પ્રિય ! કાલ યા આજ હવે મારે ઘણું આવી પહોંચશે, માટે હવે તને ઠીક લાગે તેમ કર ! અથવા જોઈએ તો મને લઈને અહીંથી નાસી જા !”
રમાનાં આવાં સુંદર વચન સાંભળી ભરવાડકઈ નિશ્ચય કરીને રમાને દગ્ધ કરી ભસ્મ બનાવી એ ભસ્મની પિટલી અને પેલી રસકુંપી વડની શાખાના વિવરમાં જેવી સ્થિતિમાં હતા તેમ મુકી દીધી, ને રમાની સાથે ભેગવેલાં સુખને યાદ કરતે ભરવાડ ચાલ્યો ગયે, અને ત્યાં વનમાં એ પ્રાણપ્રિયાના વરની ચેષ્ટા જેવા માટે વડથી થોડેક જ દૂર