________________
૪૪
વિક્રમચરિત્ર યાને કૌટિયવિજય
દેશીને પોતાના મકાનમાંથી કાઢી મુક્યો. ખિન્ન ચિત્તવાળે પરદેશી ત્યાંથી નીકળી નગરમાં ભમતા મનમાં વિચાર કરવા લાગ્યા; ‘ ગુણિકા શાસ્ત્રમાં કહી છે. તેવી જ દુષ્ટ હાય છે, મારી પાસેથી પેલી અમુલ્ય વસ્તુઓ પડાવી લઈ હવે મને રાંડ કાઢી મુકે છે, પણ હુય ત્યારે ખરો કે એ રડાને જ્યારે આાભર બનાવું !
,,
રાજાને ભરૃમાત્ર અહિં ભેગા થઇ ગયો. બન્નેએ વિચાર કરી પેલા ઉષ્ણ અને શીત જલવાળા કુંડના જળથી વેશ્યાને ળવાને વિચાર કર્યાં. બન્ને જણા ત્યાં જઈને અને કુંડમાંનાં નીર પાતાની પાસે છુપાવી, રાજા કામલતાના આવાસમાં આવ્યો. કામલતાને છેતરી તેની સાથે મીઠી મીઠી વાતા કરતા રાજા પેલું ઉષ્ણ જળ કામલતા ઉપર નાખવા લાગ્યો. ઉષ્ણ જળનો સ્પર્શી થતાં જ કામલતા વાનરી બની ગઈ, ને રાજા ત્યાંથી ચાલ્યો ગયો.
પેાતાની પુત્રીને વાનરી બનેલી જાણી અક્કા માથુ કુટવા લાગી; હૃદયને તાડતી લેાકેાને ભેગા કરી વિલાપ કરવા લાગી. અનેક વૈઘદાક્તરોને ખેલાવી ઔષધ કર્યાં છતાં વાનરીએ પાતાનું વાનરીપણું યુ નહિ. ભત્રતંત્રના જાણના મતે, જોષીઓને બેલાવી અનેક ક્રિયા કરાવી પણ કાઈ રીતે વાનરી માણસ બની શકી નહિ.
રાજા વિક્રમ અને ભટ્ટમાત્ર બન્નેએ યાગી સ્વરૂપ ધારણ કર્યું, ભરૃમાત્ર રાજાને વનમાં મુકી નગરમાં ભમતા ભમત કામલતાના મહેલ આગળ આવ્યા. અક્કાએ આ યોગીને જોઈ પોતાની પાસે ખેલાવ્યો ને પૂછ્યું, ૮ યોગીરાજ ! મારી પુત્રી વાનરી બની ગઈ છે, તેને તમે જો માણસ રૂપમાં લાવી આપો તેા તમને મોં માગ્યુ ઇનામ આપીશ. ” વેશ્યાની વાત સાંભળી યાગી ખેલ્યા; મૈયા !
¢