________________
પ્રકરણ ૫૫ મું
૪૬૫
જાણે છે, માટે
અમારા ગુરૂ વનમાં તપ કરે છે તે બધું તમારે કામ હાય તે તેમની પાસે ચાલેા ! ” · ચાલા મહારાજ! મને એ પવિત્ર યોગીરાજનાં દર્શન કરાવા ! ” અક્કા એ યોગીરાજની સાથે વનમાં તેના ગુરૂ પાસે આવી નમસ્કાર કરી તેમની સામે બેઠી, ધ્યાનમાં બેઠેલા યોગીરાજને અશ્રાએ વિનતિ કરી; કહ્યું કે, “ હે યાગીઘર ! મારી ઉપર પ્રસન્ન થાએ તે વાનરી બનેલી મારી પુત્રીને તમે માણસ કરો ! ’’ યોગીએ થાડી વાર ધ્યાનનો ડાળ કરી પછી પોતાની આંખ વેશ્યા સામે ફેરવીને કહ્યું; “ હરિ ! હરિ ! શિવ ! શિવ ! મૈયા ! તે પૂર્વે કોઈ પરદેશીને ડા છે, તેનું આ પાપ તને નડયુ છે.”
ચેાગીની આ વાત સાંભળી વેશ્યા આશ્ચય પામી ખેલી, “ હા મહારાજ ! આપ તા ત્રિકાળજ્ઞાની છે. મે' એક પરદેશી પાસેથી ખાલી અને કથા પડાવી લીધી છે. એ મારા પાપ માફ કરે!” એમ કહી અક્કાએ પાપની માફી માગી.
tr
“ તેા એ ખાટલી અને કથા અહીં તું હાજર કર. એટલે તારી પુત્રીને વાનરીમાંથી મનુષ્ય થતાં વાર લાગરો નહિ. ' યોગીના કંહેવાથી અમ્રાએ ખાટલી અને કથા યોગી પાસે હાજર કરી. પાતાની બધી ચીજો હાજર થયા પછી યોગીએ પેલું શીત જલપાત્રમાં લઇને મંત્ર ભણવા માંડયો. મંત્ર ભણી ભણીને તે પાણીને વાનરી ઉપર છાંટવા માંડયુ. એ શીત જલના પ્રભાવથી વાનરી વાનરીપણુ ત્યાગીને જેવી હતી તેવી કામલતા ખની ગઇ. અકા પાતાની પુત્રીને મૂળ સ્વરૂપે જોઈ રાજી થઈ. યોગીએ તેણીને શિખામણ આપી. “જો તારે કોઇને છેતરવા નહિ. છેતરીશ તા ફરી વાનરી બની જશે, માટે ન્યાયથી તારો ધંધો કરજે. ” આવી શિખામણ આપી કામલતાને અક્કા સહિત
૩૦