________________
પ્રકરણ ૫૫ મું
તારી બેલવાની ચતુરઇ હું જાણું છું, રમ! અનેક પુરૂષોમાં આસકત રહેનારી તને મારીને હું પાપી થવા. નથી ઇચ્છતે. રમા ! જગતમાં સૌને પોતપોતાની કરણીનું ફળ મળે છે, તે પ્રમાણે તને પણ તારા પાપનું ફળ મળશે જ. અસત્ય બોલીને મને તું ઠગવા માગે છે, પણ તારી કુટિલતા તે હું તને તેડીને આવતું હતું ત્યારે માર્ગમાં જાણું ગયે છું.. આજથી તારે ને મારે રહે ત્યારે છે. તારે ફાવે ત્યાં તું જા! હું મારું ફેડી લઈશ.” રમાની એક પણ વાત ન સાંભળતાં છાહડ એ વડવૃક્ષની નીચે રમાને છેડી દુખગભિત વૈરાગ્યથી તાપસની પાસે જાઇ તાપસી દીક્ષા અંગીકાર કરી તપ કરવા લાગ્યા. દેષરહિતપણે તાપસના. વ્રત આદરથી કરતે મરણ પામીને તે સ્વર્ગે ગયે. પણ પેલી શેખીન રમાનું શું ? એ માજશેખને ભોગવવામાં મશગુલ રમાને હવે કેશુ પૂછનાર હુતું, અત્યારે પોતાની પાસે શું નહતું ! નવીન યૌવન હતું, સોંદર્ય હતું, અભીનવા કળાકૌશલ્ય, ચાતુર્ય સર્વ કંઈ હતાં. એ બધાને ઐહિક સુખને ભેગવવા એણે ખચી નાખ્યા, અને મનગમતા ભેગ ભેગવી સીધી નરકની ટિકિટ કઢાવી એક દિવસે ત્યાં રવાને પણ થઈ ગઈ.”
કવિની વાત સાંભળી રાજા વિકમે કવિને એક કેટી દ્રવ્ય ભંડારી પાસેથી અપાવ્યું. કવિ રાજી થઈ પિતાના સ્થાનકે ચાલ્યા ગયે. રાજા વિક્રમને નવીન નવીન સ્ત્રીચરિત્ર જાણવાન ને સાંભળવાને બહુ શેખ હતું, અને તે શેખ હંમેશાં તે પૂરી કરતો હતો.
એક દિવસ લેહપુર નગરમાં લેકેની ધૂર્તતા જોવાને રાજા વિકમ ભમાત્રની સાથે નીકળે પણ ભમાત્રને પૂર્વ દિશા તરફ મોકલ્યને પિતે ઉત્તર દિશા તરફ ચાલે.