________________
૪૫૩
પ્રકરણ ૫૪ મું સ્ત્રી હોય, અને પુરૂષ, પિતાના વિચારને મળતે થાય તે તેણુ વેલની જેમ તરત વીંટાઈ જાય છે. સ્ત્રી રહેતે આપથી રહે નહિતર સગા બાપથી પણ જાય. તે કહેવત મુજબ વિષયાધીન સ્ત્રીઓ માતા, પિતા કે બધું અગર પતિને ઠગી શું સ્ત્રીચરિત્ર નથી કરતી? પૂર્વે દેવકીનંદન હરિ ગાપિકાએ સાથે નથી રમ્યા શું ?કામથી વિહવળ થઈને મહાદેવ તપસ્વિની ભીલડી સાથે નથી રમ્યા ? અને બ્રહ્યા મેહબાણથી ઘાયલ થયા છતાં પોતાની પુત્રી સાથે પણ પ્રેમ કરવામાં પાછા પડયા છે ? મદનવ્યાકુળ ઈંદ્ર અહલ્યાને નથી વળગ્યા શું? મહાન વિશ્વામિત્ર, પરાશર આદિ ઋષિઓ પણ સ્ત્રીઓમાં નથી લોભાયા શું ? - કાલીની આ વાત સાંભળી રાજા કઈક વિચારમાં પડ. “શું જગતમાં ત્યારે મોટે ભાગે સ્ત્રીઓ આવા ચરિત્રથી ભરેલી જ હશે ?”
એમાં શક શું ? પુરૂષે જ્યારે કામવિહુવલ થઈ સ્ત્રીઓ પાછળ દોડે છે, ત્યારે સ્ત્રીઓને પુરૂષ કરતાં પણ કામ વિહવળતા અધિક હોય છે. કહ્યું છે કે,
“મારા દિપુર , જીગા તારાં વાળા પપુજો કચવસાયચ, મિથાઇ સુખ મૃતા.
ભાવાર્થ –પુરૂષ કરતાં સ્ત્રીઓને આહાર હમેશાં બમણો હોય છે, લાજ ચારગણી હોય છે, ઉદ્યમ છગણે ને કામ આઠગણે હોય છે. એવી કામાંધ ીઓ શું નથી કરી શકતી ?"
કાલી કંયણનાં વચન સાંભળી કંઈક શાંત થયેલ રાજા કાલીના મકાનમાંથી નીકળી નગરમાં ફરતા ફરતે તે પિતાના મકાનમાં આવ્યું.