________________
૫૬
વિક્રમચરિત્ર યાને કૌટિલવિય માટે સસરાની રજા માગી. જમાઇનેને જવા નિશ્ચય જાણી સસરાએ પુત્રી રમાને વળાવવાની તૈયારી કરી. રમા સાસરે જવાને તૈયાર થઈ તે પહેલાં ગામમાં સગાંવહાલાં અને સ્નેહીજનેને તે મળવા ગઈ. રમા પટલાણું રેજ જેની સાથે રમતી હતી તેને પણ હવે છેલલા છેલ્લા મળવા ગઈ. એ પુરૂષ પાસે જઈ તેની રજા માગી, એટલે તેણે કહ્યું, “અરે, તું તે સાસરે ચાલી. તારા પતિ સાથે મોજમજામાં મને તે કયાંય ભૂલી જઇશ, પણ તારા વિયોગે મારી શી દશા? ”
“તું વળી મારા જેવી કે શેધી કાઢજે!” રમાએ હસીને જવાબ આપે.'
હશે, રમા ! પણ આવ મારી સાથે છેલ્લીવાર રમ અને પછી સુખેથી જા ! ” આશરે રમાની આગળ ઘણા કાલાવાલા કરવા માંડયા.
અત્યારે તે નહિ. પણ તારે મળવું હોય તે હું તને જલદી મળીશ. પછી કાંઈ?” રમાએ આશા આપી.
પણ હવે તું કયાં મળવાની હતી? તારે સાસરે હું કાંઈ આવવાનો હતો, ને ત્યાં અપાય પણ શી રીતે ?” શકે નિધાસ નાખી ઉપર મુજબ કહ્યું.
પતાના આશને દુઃખી થતો જાણી, “હે પ્રિય! તું ગભરાઈશ નહિ, તારે જે મને મળવું હોય તો તમે એક યુક્તિ બતાવું. 27 એમ કહી રમા એક રસ્તો એને બતાવી, પોતાને માર્ગે ચાલી ઘેર આવી. રમા ઘેરથી વહેલમાં બેસીને સાસરે જવા નીકળી.
છાહડ પિતાની નવેઢા પત્નીને વહેલમાં બેસાડી પોતાના ધશુરના ગામથી નીકળ્યો, લગભગ એક ગાઉ ધરતી કાપી હશે ત્યાં માર્ગમાં એક ગાડું મળ્યું. માર્ગમાં ગાડાને છુટેલું, ને ગાડાવાળાને ઉદાસ જોઈ છાહડ બોલ્યો; અલ્યા ભાઈ! માર્ગમાં ગાડું છોડી આમ ઉદાસ કેમ