________________
પ્રકરણ ૫૪ મું સ્વામીને ગળે નખ દઈને મારી નાખે. તેમની કારમી. ચીસે સાંભળી મકાનના દરવાજા આગળ સુતેલા કેઈક યાત્રિક દેડી આવ્યો ને ચાર સાથે યુદ્ધ કરવા લાગ્યો. યુદ્ધમાં ચેરે એ પુણ્યશાળીને મર્મસ્થાનકે ઘા કરવાથી. તે પણ પડયો, ઘરમાંથી હથિયાર લાવીને ચોર તરફ હું ધસી જાઉં તે પહેલાં તો આ ખાતર વાટે નીકળીને ચાર નાસી ગયો. પેલો મકાનને કેચેલે ભાગ બતાવતાં રત્નમંજરી બેલી, “હવે તો હું પણ પતિ વિનાની વિધવા થયેલી હેવાથી પતિની સાથે ચિતામાં બળી મરીશ.” તીએ પોતાનું સત પ્રકાશવા માંડયું.
સમક્ષ એ પ્રમાણે પોકાર પાડતી એ રત્નમંજરીએ બન્ને શબને શુદ્ધ નીરથી સ્નાન કરાવ્યું. પોતે પણ દ્રવ્યથી ખુબ દાન કરતી કાષ્ઠભક્ષણ કરવાની તૈયારી કરવા લાગી. સગાં સંબંધી પણ શેઠના મરણથી તેના મૃત્યુની ક્રિયા કરવાને હવે તૈયારી કરવા લાગ્યાં. પાણીમાં તેલનાં બિંદુની જેમ નગરમાં વાત ફેલાઈ ગઈ કે, “ધન્ય શેઠની પ્રિયા રત્નમંજરી સતી થાય છે.” લેક શેઠના મરણની ને શેઠાણુના કાષ્ટભક્ષણની વાત સાંભળી એના વરઘોડામાં સતીનાં દર્શન કરવાને ભેગા થયા, ને રૂદન કરતા વિલાપ કરવા લાગ્યા, “હે માતા ! હે દેવિ! તમે અમને છોડીને કયાં ચાલ્યાં ?” કરૂણ સ્વરે બોલતા લેકે સતીને નમસ્કાર કરવા લાગ્યા. “અરે માતા ! તમારા વિના આજે ઉજ્જયિની છતા ઘણીએ રંડાઈ તમે ગરીબોને દાન આપી અનેક દુઃખીઆઓની આશિષ લેતાં, તે બધુય ગયું.”
શેઠના સંબંધીઓએ રાજા વિક્રમની રાજસભામાં જઈ વિનંતિ કરી; કે “હે રાજન ! ધન્ય શેઠની પ્રાણપ્રિયા