________________
વિક્રમચરિત્ર યાને ક્રૌટિલ્યવિર્જય
૪૩૪
સતીના વિચારમાં હતા ત્યાં એક અકસ્માત થયા.
ધન્યરોઢના દ્રવ્યના લાલચુ એક ચાર શેઠના ઘરની ભીંત કેચીત શેઠના મકાનમાં પેઠા. પેલા મુસાફર એ ચારને જોઇ ચાંકયા, છતાં શું નાવ બને છે તે જાણવાને ઉત્સુક થતા અને કૌતુક જોતો શાંત પડી રહ્યો.
ચાર મકાનમાં ફરતા ફરતા રત્નમંજરી સ્તી હતી, ત્યાં તેની પાસે શેઠની તિજોરી શાધતા શાધતા આવ્યો. બીજાના પાનૢસ ચાર જાણી તરતની સૂતેલી રત્નમંજરી જાગી ઉઠી ને ચારની સામે ધીમે પગલે ચાલી આવી. ચાર એને જોઇને ઝંખવાણા પડી ગયા, છતાં એને એક અબળા ધારી પાતે એની સામે ઉભા રહ્યો.
""
રત્નમજરીને કહ્યું કે, “તિજોરીની ચાવી મને આપ ! ચાર મેલ્યા.
ચારના શબ્દ સાંભળી રત્નમજરી ચારની સામે જોતી સ્થિર થઇ ગઈ. સુંદર, સ્વરૂપવાન આકૃતિવાળા ચારને જોઇ અત્યારે એના મનમાં પરિવર્તન થઇ ગયું; એના હૈયાની પવિત્રતાની દૃઢ ભાવના આ એકાન્ત પ્રસગે શિથિલ મની ગઈ. એના મનમાં કઈ કંઇ નવા વિચારો આવવા લાગ્યા. અગ્રે શેડ તરફ નજર કરી તે શેઠ ભરનિદ્રામાં હતા; તે પેલા મુસાફર ધારતા હતા. અત્યારે તે અને આ નવજીવાન મનમેાહુક ચાર્ બન્ને જ માત્ર હતાં; એકાંત હતી, ચારે તરફ રાત્રીના ભયંકર અંધકાર હતા. કામે એ બાળાતે—એ પવિત્ર રમણીને મુ'અવી પેાતાના અધિકાર એની ઉપર જમાવી દ્વીધા. ગરીબ ભિચારી રત્નમ જરી ! સતીઓમાં શિરોમણિ રત્નમજરી પાપકાદવમાં લેપાવાને તૈયાર થઈ. દુષ્ટ નરપશાચ કામદેવે એ બાળાને ભમાવી. એની સત્યતા, પવિત્રતા અને ટેકને તજાવી મુંઝવી ! હવે કામદેવે સંતાયેલી એ માળા ભૂલ ન કરે તેા બીજું કરે પણ શુ?