________________
૪૩૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
મહેમાન થવા આવ્યે હુ; આજની રાત મને અહીં વિસામે લેવા દા ! પ્રભાતે વળી જ્યાં દેવ લઈ જશે ત્યાં જઈશ. ગૃહસ્થને ત્યાં અતિથિ તે ભાગ્યયેગેજ આવે છે. ” એક યાત્રિક જેવા મુસાફરે પ્રહર રાત્રીને સમયે રત્નમજરીના મકાન આગળ આવીને રત્નમ'જરીના મકાનમાં રાત રહેવા માટે તેણીની પાસે માગણી કરી.
“ અરે ! આટલી રાત્રીના સમયે તમે કયાંથી આવેા છે ? કોણ છે !” રત્નમ’જરીએ ચારનો શંકાથી પૂછ્યું. “નગરીમાં આવી રીતે છેતરીને લોકો ચારીઓ મહુ કરી જાય છે; એવા પરદેશી ચુસાફરના વિશ્વાસ ો ? ”
“ મહેન ! હું એક મુસાફર યાત્રિક ભું. ગંગા, ગામતી, ગેાદાવરી, કેદારનાથ વિગેરે સ્થાનકે ભ્રમણ કરતા આજે તારો અતિથિ થવા આવ્યો છું. ” પોતાના ગળામાં રહેલી ડાક્ષની માળા બતાતે, ને હાથ ઉપર કેદારનાથની છાપ બતાવતા મુસાફર મેલ્યા.
“ સારૂ, તા આ મકાનમાં પેલી ખાલી પડાળી છે ત્યાં મુખે રહેા ! તમે કોઇ ભલા માણસ જણાએ છે. ભૂખભૂખ લાગી છે? તમારે કાંઈ ખાવાની મરજી છે ?’1 રત્નમજરીએ આ પ્રમાણે કહી તેના પરત્વે પેાતાની ભક્તિ મતાવી.
6:
હું રાત્રીભાજન કરતા નથી. રાત્રીભોજન એ મહાન પાપ છે, રાત્રીભાજન કારનો વાસ મરણ પછી નરકમાં થતે હેવાથી રાત્રીભાજનના મે' ત્યાગ કરેલા છે. કહ્યું છે કે:-- " चत्वारो नरकद्वाराः प्रथम रात्रीभोजनं । परस्त्रीगमन सन्धानानंतकायिके ॥
ચૈત્ર, अस्तं गते दिवानाथे; आप रुधिरचुच्यते । अन्न मांससम प्रोक्तं, मार्कडेन महर्षिणा ||