________________
પ્રકરણ ૫૩ મું
૪૩૫ અરે સુંદર ! તારે તિજોરીની ચાવી જોઇએ છે? પણ એ કરતાંય એક સરસ અને સુંદર વસ્તુ તને આપું તે? ” આમ બેલી બાળાની આંખ ચમકી. અને એના હૈયામાં ઝીણું ઝીણું ઝણઝણાટી પ્રસરી ગઈ
“બધાથી સરસ વસ્તુ તે ધન! ધનથી વળી જગતમાં કચી શ્રેષ્ઠ વસ્તુ છે તે !” રત્નમંજરીનાં આવાં ચર્મ વાક્યની કિંમત ન સમજતાં ફક્ત ધનની ઝંખનાવાળે ચાર બોલે.
નાધન કરતાં પણ એક શ્રેષ્ઠ ચીજ છે, જે ચીજને પ્રાપ્ત કરવા રાજાઓના રાજાએ પણ પોતાના તાજ અર્પણ કરે છે; જીવન કુરબાન કરે છે, સમ ! )
ધન કરતાં શ્રેષ્ઠ? કચી ચીજ છે એ! '” આશ્ચર્ય થયેલ ચેર બોલ્યો
મારૂ યવન ! મારો પ્રેમ! જે, સુંદર ! મારા જેવી સુંદર સ્ત્રી તને કંઈ મળવાની હતી ? ” આમ કામદેવના તાપથી તપેલી રનમંજરી બોલી.
ના, ના ! એવું ન બોલે. તમે તે જોગમાયા છે! લેકે તમને મહાદેવી કહે છે. તમારા સામે જોતાં પણ મને તે પાપ લાગે.' ચોર બોલે.
“અરે મૂરખ ! આ તક ચૂકીશ તે પસ્તાઈશ. વારે વારે આવી તક કેઈને મળતી નથી, ચાલી ચલાવી હું તને ભેટવા માગું છું, તે શા માટે તું ના પાડે છે? જે કેવી મજાની વાત છે, એકાંત છે, શાંતિ છે? હું સ્વયં તારી થવા માગું છું, ને આ લક્ષ્મી પણ તારી થશે; તારે રેજ ચેરી કરવાની પીડા ટળી જશે. આજેજ અત્યારે મારે તપતા હૃદયને શાંત કર! મારી સાથે ભેગ ભેગવી તારૂ ને મારું યૌવન સફળ કર !” દુષ્ટ કામદેવ ભલભલાને ભૂલવે છે. મોટા મોટાને મુંઝવે છે. અરે, ધ્યાનમાં રહેલા