________________
પ્રકરણ ૪૪ મું
૩૬૩. નગરમાં આવવાને કહ્યું, અને મંત્રીને પાછા લાવી મંત્રીની પદવી પાછી અણ કરી. રાજાના કહેવાથી મંત્રીએ પણ અવતી જવાની તૈયારી કરી.
એક દિવસે પડહ વગાડતા રાજસેવકે મતિસાર મંત્રીના મકાન આગળ આવ્યા. રાજપડની વાત સાંભળી રાજા વિકમ બે, “મંત્રી ! આ શું હકીક્ત છે? રાજાની આગળ મંત્રીએ ખુલાસે કર્યો, “મહારાજ! અહીના રાજા વિજયની સભામાં પૂર્વે એક દિવસ કે જાદુગર આવ્યું. તેણે રાજાની આગળ અનેક ખેલ કરી. બતાવી રાજાને પ્રસન્ન કર્યો. રાજાએ કહ્યું, “રેજ સ્વાદિષ્ટ આ પ્રફળ પાકને પાક ઉતરે તેવી આમ્રવાટિકા બનાવ! ” રાજાના કહેવાથી જાદુગરે આસ્રવાટિકા તૈયાર કરી. રાજાને એમાંથી પાકાં ફળે ઉતારી ભક્ષણ કરવા આપ્યાં. રાજા અને તેનો પરિવાર આમ્રફળને આરેગી પ્રસન્ન થયો. તે સાથે રાજાએ વિચાર કર્યો કે જાદુગરને મરાવી નાખ્યો હોય તે આ આમ્રવાટિકા કાયમ રીતે આપણું ઉપયોગમાં આવે. રાજા વાજા ને વાંદરાં એ ત્રણ કેઈનાં નહિ.
“રાજાએ સેવકને હુકમ કરી જાદુગરને મરાવી નાખ્યો. પછી રાજાએ સેવકોને આમ્રફળ લેવા મેકલ્યા તે વાટિકામાં આમ્રફળને બદલે પથ્થર થઈ ગયા, ને સરેવરમાં મધુર જળને બદલે રેતી બની ગઇ આથી રાજાને પશ્ચાતાપ થયો, પણ હવે શું થાય!
મંત્રી સાથે સલાહ કરી રાજાએ પડહ વજડાવી નગરમાં પણ કરાવી કે, જે કે એ મારી આ આમ્રવાટિકા તાજી કરી આપશે તેને સજા પિતાની કુંવરી ન અર્ધ રાજ્ય આપશે.” મંત્રીએ રાજાને વાત કરી, પછી રાજાના કહેવાથી મતિસાર મંત્રીએ પડહનો સ્પર્શ કર્યો. રાજ