________________
પ્રકરણ ૪૫ મું
૩પ
ભરાઈ ગઇ, અને મહાન શબ્દના ઉચ્ચાર કરતી ખેાલી; અરે પુરૂષ ! ઉઠ ! ઉઠ ! તારી ઉપર હું પ્રસન્ન થઇ છું; અને તને વિદ્યા આપું છું. ” કાલી દાસીએ ગુપ્તપણે છુપાઇને કાલીધ્રુવીના પાઠ ઉપર મુજબ ભજવ્યા.
મંજરી પણ પતિના વરદાનના આવા સમાચાર જાણી ત્યાં આવી પહોંચી તેમેલી, “ ઉઠા ! ઉઠા ! દેવીએ પ્રસન્ન થઇ તમને વરદાન આપ્યુ છે. હવે તે પારણું કરો !”
**
આ
આ માયાજાળ જોઇ કાલિકાદેવી વિચારમાં પડી ગઇ, કે, મારા નામે કરીને આ કાલી દાસીએ છળ કર્યાં. હવે મારે શુ કરવુ ? લેાકા હેરો કે કાલીએ પ્રસન્ન થઈને ગાવાળને પંડિત બનાવ્યેા. હવે જો એને વિદ્યા ન આપું તા મારૂં બહુત્ત્વ શી રીતે રહે ? આની મૂર્ખતાથી તે આજ સુધીની મારી કીતિ ઉપર પાણી ફરશે. એક ખીલીને માટે પ્રાસાદ શું કરવા તેાડી પાડવા ? ભસ્મને માટે ચંદન સળ ગાવી દેવું એ તે કયાંનો ન્યાય ? ઠીકરીને માટે કાંઈ કામકુંભને ફાડી નખાય ? ” આ પ્રમાણે વિચાર કરીને એ માયાજાળ તાડી કાલિકાએ સાથે સાથે પેાતાની ઇજત સાચવવા પ્રસન્ન થઇને તેણે ગેાવાળ ‘વિદ્વાન થશે ' એવુ વરદાન આપ્યુ. આ સાંભળી ગેાવાળ ખુશ થયા.
9
દેવીને નમસ્કાર કરી ઘેર આવી પાણ કરી તે ગાવાળ રાજસભામાં રાજાની પાસે આવ્યા. રાજા વિક્રમ બધી વાત જાણતા હોવાથી ગંભીર મુખ રાખી એલ્યા: ‘ આવે, કાલીદાસીપુત્ર ! કાંઈક કાવ્ય કહો ! ”
‘ મહારાજ ! કાલીદાસીસુત નહિ, પણ મારા ભાગ્યથી કાલીદાસ થયા છું—કાલીદેવીના દાસ થયા ?” રાજા વિક્રમે કાલીદાસને જે જે સમસ્યાઓ પૂછી તે તે બધી કાલિદેવીની પ્રસન્નતાથી કાલીદાસે રાજાને કહી સભ
હું