________________
પ્રકરણ પર મું તેને ને તરછોડશે; નહિતર પદ્માકરની માફક દુઃખી થશે.” મંજરીએ છેલ્લો પાસે ફેક.
કેણુએ પદ્માકર? એ શી રીતે દુઃખી થ શેઠે પૂછયું. સાંભળે એ પદ્માકરને વ્યતિકર !” રત્નમંજરી બેલી.
“પદ્મપુર નગરમાં પદ્માકર નામે એક ધનિક રહેતે હતે. કમસંગે નિધન થઈ જવાથી તે ધન કમાવા માટે પરદેશ ગયે. પરદેશમાં કેઈક નગરની સમીપે પર્ણકુટીમાં રહેલા કે સિદ્ધ મનુષ્યની સેવાચાકરી કરી તેને તેણે પ્રસન્ન કર્યો. “અરે પાન્થ ! આ સિંદુર લે ! દરરોજ તે પાંચ સોનામહેર યાચકને યાચના કરવાથી આપે છે. પણ એ વાત તું બીજાને કહીશ કે તરત જ એ સિંદુર અદશ્ય થઈ મારી પાસે ચાલ્યું આવશે, ને તારી કમાણી બંધ થઈ જશે. પદ્માકર સિદ્ધારની વાત સાંભળી સિંદુર લઈ ખુશી થતો તે નગરમાં વેશ્યાને ત્યાં જઈ સુખ ભોગવવા લાગે. વેશ્યા લોયસુંદરી સાથે સુખ ભેગવતાં કેટલાક સમય ચાલે ગયે. ને મનમાની લક્ષ્મી પ્રાપ્ત કરી છતાં અક્કાની દાઢ સળકી. તેણીએ રૈલોક્યસુંદરી પાસે પદ્માકરને પુછાવરાવ્યું કે તેને શેઠ આટલું બધું ધન ક્યાંથી લાવે છે? લાક્યસુંદરીએ અક્કાના આગ્રહથી એક દિવસે પધાકરને પૂછયું! કે “સ્વામી ! આટલું બધું ધન તમે કયાંથી લાવે છે ?”
ગેલેક્યસુંદરીના મેહમાં મુગ્ધ બનેલા પદ્માકરે સિંદુરને વૃત્તાંત કહી સંભળાવ્યું, ને ત્યારથી એને દહાડે અસ્ત પામી ગયે. સિંદુર પદ્માકરને છોડીને ગીની પાસે ચાયું ગયું. સિંદુરના જવાથી સેનામહોરે મળતી બંધથતાં અકાએ તેને ધક્કા મરાવી બહાર કાવ્યો. પદ્માકર પશ્ચાસાય કરતો દુઃખી થઈ ગયો. પણ ગઈ તક પાછી ફરીને.