________________
પ્રકરણ પર મું
૪૨૭ રત્નમંજરી બેલી, “સાંભળે ! શ્રીપુરનગરમાં દરિકીના અવતાર સમાન કમલ નામે એક માણસ રહેતે હતે. વનમાંથી કાષ્ટને ભારો લાવી શહેરમાં વેચીને તે ઉપર પિતાનું ગુજરાન કરતો હતે. એક દિવસે વનમાં ભમતાં તેણે એક સુંદર ઘટાદાર વૃક્ષ જોયું, “વાહ, કેવું મજાનું ફાલેલું આ વૃક્ષ છે. રેજ આ વૃક્ષને કાપી કાપીને હું વેચીશ. મારે ઘણું દિવસ સુધી આ વૃક્ષ ઉપર નિભાવ થશે.” એમ વિચારી કમલે તે વૃક્ષને છેદવાને પ્રારંભ કર્યો. તરત જ વૃક્ષના અધિષ્ઠાયક વિનાયકે તે કમલની આગળ પ્રગટ થઈ કહ્યું કે, “તું આ મારા વૃક્ષને છેદી એની શોભા નષ્ટ કરીશ નહિ, હું તને રજ પાંચ સેનામહોર આપીશ; તે જ આ વૃક્ષના પિલમાંથી તારે લઈ જવી. પણ આ વાત તારે કંઈને કહેવી નહિ. વાત કેઈને કરીશ તેના બીજા દિવસથી હું તને પાંચ સેનામહેર આપવાની બંધ કરીશ.” કમલ દેવતાની વાણુ મંજુર કરી ચાલ્યો ગયો. વિનાયકદેવ પણ અદશ્ય થઈ ગયે.
દરરોજ પાંચ સોનામહોર મળવાથી કમલ થોડા દિવસમાં ધનવાન થયો. એકદા તેની સ્ત્રીએ પોતાના પતિને પૂછયું, “હે સ્વામિન?રેજ આ પ્રમાણે સુવર્ણ મહેર તમે ક્યાંથી લાવે છે ?” સ્ત્રીની વાણુ સાંભળી કમલા વિચારમાં પડે: મન થઈ ગયે છતાં એને સમજાવી.
“હે પ્રિય! તે કહેવાને હું અશક્ત છું. જે એ વાત તને કહું તે આપણે બન્ને દુ:ખી થઈએ !' કમલની વાણું સાંભળી તેની સ્ત્રી બોલી, “જે તમે મને નહિ કહે તે હું આપઘાત કરી મરી જઈશ.” પ્રિયાના અતિ આગ્રહથી કમલે મહેરના આગમનની વાત કહી સંભળાવી.
બીજે દિવસે કમલ તે વૃક્ષ પાસે ગયે પણ દેવતાએ