________________
૪૦૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
કશું નહિ. અને કાઈ પણ ઉપાયે વશ કરવા હતા, મારવે નહેતા. યુદ્ધમાં ને શત્રુના દળમાં ભગાણ પાડવા માટે તેમજ જબરજસ્ત કિલ્લાએ તેાડવા માટે પટ્ટહસ્તી મહુ ઉપયાગી હાય છે. પટ્ટહસ્તીના મૃત્યુની શત્રુઓને ખબર પડતાં આપણને મુસીબતમાં કદાચ ન ઉતરવું પડે તે વિચારજો. મત્રોની વાત સાંભળી રાજાના વિચારો ફરી ગયા. ગજરા જને મારવા માટે રાજાએ કુમારી જરા ઢાકા આપ્યા.
પિતાના ઠપકાથી ગુસ્સે થયેલા રાજકુમાર પોતાની સી પદ્માવતીને લઇને રાત્રીને સમયે અધારૂઢ થઈ નગરને રામ રામ કરી ચાલ્યા ગયા. માના અવચ રસ્તે પદ્માવતી પ્રસ્તા થઇ, અને એક સુંદર બાળકને જન્મ આપ્યા . ત્યાંથી ચાલતાં અનુક્રમે તે ઉજ્જયિન આવ્યું. અવતીમાં એક શેડની દુકાનના આટલા ઉપર પોતાની સ્ત્રીને બેસાડી રૂપચંદ કેટલીક વસ્તુઓ ખરીદવા તથા નાકરીની તપાસ કરવા ગયા.
બાળકને રમાડતી પદ્માવતી રોઠના આટલા ઉપર બેઠી હતી, એ દમિયાન શેઠને ઘરાકી બહુ ચાલી. ગ્રાહુકાની ધમાલથી શે કંટાળી ગયા; શેઠને સારો તડાકા પડી ગયા. શેઠે વિચાર કર્યો કે, “આ શું? આ કેના પ્રભાવ?” શેઠે પેાતાની દુકાનના ઓટલા ઉપર બેઠેલી એક સ્ત્રીને જોઇ. રોડ જરા ફુરસદ મેળવી એ સ્ત્રીની પાસે આવ્યા. એના ખાળામાં રમતા સુંદર માળકને જોઇ રોડ ચમક્યા. “ આહા! આ પુણ્યશાળી બાળકને જ પ્રભાવ છે ! ”
બજારમાં ગયેલા રૂપચંદ્ર આવી પહોંચ્યા. તેણે પેાતાની સ્ત્રીને કહ્યું, “ ૯ ! ઉઠ ! આ નગરમાં તા કાંઈ ચાકરી મળે તેવું છે નહિ; આપણે બીજા નગરમાં જઇએ. ' રૂપચ'ની વાણી સાંભળી પદ્માવતી બાળક લઈને ઉઠી.