________________
૪૧૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
નિયમ હતા અને તે પ્રમાણે વર્તતા હતા. આમ ત્રણ વર્ષ સુધી એણે પ્રાયશ્ચિત્તની ક્રિયા કરી આત્મશુદ્ધ કરી.
રાજા વિક્રમાદિત્ય જીવાય ધર્મને યાળતા પેાતાને કાળ વ્યતીત કરતા હતા. પ્રજાને પણ દયારૂપી ધર્મ પાળતી બનાવી દીધી હતી. ‘યથા રાજા તથા પ્રજા.’ પ્રજા પણ રાજાના માનું અનુકરણ કરનારી હેાય છે. રાજા ધમી હાય તા પ્રજા ધમી હાય છે; રાજા પાપી, અન્યાચી હાય તા પ્રજા પણ તેનાજ માગે ચાલે છે. રાજા વિક્રમને ભાગે ચાલતા જોઇ પ્રજા પણ જીવદ્યામય ધર્મને પાળી આત્મકલ્યાણના માર્ગે વળવા લાગી. હિંસા, પાપ, ચારી, જારી, વિજારી અને વ્યભિચારી વગેરે પાપાને દેશનિકાલ કરવામાં આવ્યાં હતાં. રામરાજ્યની માફક સુરાજ્યમાં રહેલા લાકા ભયરહિત દેવતાની માફક ક્રીડા કરતા હતા.
6
એકદા નગરીના ઉદ્યાનમાં એક સાથે આવીને ઉતર્યો, ને ડેરા તંબુ અવંતીના ઉદ્યાનમાં ઢાકવા. રાજા વિક્રમ આગળ કંઇક ભેટ સુકી એલ્યા: “ મહારાજા લક્ષ્મીપુરી નગરીમાં અમર રાજાને પ્રેમવતી રાણીથી શ્રીધર પુત્ર અને પદ્માવતી નામની પુત્રી થઇ જે સકલશાસ્રની જ્ઞાતા થઈ; અનુક્રમે યુવાવસ્થા પામી, તેથી રાજાને એના વધુ માટે ચિંતા થવાથી રાજબાળા પદ્માવતીએ કહ્યું કે, જે મારા ચાર પ્રશ્નના એટલે કે જે મારી ચાર સમશ્યાઓ પૂરી કરશે તેને હું વરમાળા આરાખીશ. ' કન્યાનુ વચન સાંભળી રાજાએ મત્રીઓની સલાહથી સ્વયંવર રચી. અનેક રાજાઓને તેડાવ્યા. અનેક દેશના રાજાએ સ્વયંવરમાં આવ્યા, પણ કન્યાની સમશ્યા પૂરવાને કોઈ રાજા સમથ ન થવાથી સૌ પાતાતાને વતન પાછા ગયા. સમશ્યા પૂર્ણ ન થવાથી કન્યાના કુમારીપણાથી