________________
પ્રકરણ પર મું પડયો, અને મંદ મંદ હસ્યો. એના હસવાથી જાણે મુખમાંથી પુષ્પ ખર્યા. મંત્રી દેવના સાનિધ્ધવાળે હેવાથી એના કહેવાથી કાગળ, શાહી અને લેખન મંગાવી રાજાએ હાજર ર્યા. દેવે અદયપણે રહીને કાગળમાં ફુટ રીતે લખ્યું કે, “તારી પ્રિયા હસ્તીપાલકમાં લુબ્ધ થયેલી છે, એ વાતમાં શંકા હોય તો તેનું વસ્ત્ર ખેંચીને તેની પીઠ જેવું, એટલે ખાતરી થશે.”
રાજા એ લેખ વાંચી તરતજ રાણુની પાસે આવ્યો. એનું વસ્ત્ર ખેંચીને એની પીઠ રાજાએ જોઈ દેવતાની વાતની ખાતરી કરી મનમાં ચમત્કાર પામે; “આહા ! નીચ તે નીચ જ હોય છે. નીચ માણસની નીચ વસ્તુ, ઉચ્ચ માણસની ઉચ્ચ વસ્તુની બરાબરી કદી ન કરી શકે ! ' રાણીની પીઠ ઉપર હસ્તીપાલના ચાબુકના પ્રહાર પડેલા હતા. રાજા રખે જાણે તે પોતાનું પાપ પ્રગટ થાય તેથી રાણીએ રાજા પાસે ભજન કરવાની ના કહી, છતાંય આખરે પાપ પ્રગટ થયું. રાજાએ રાણી અને હસ્તીપાળને દેશનિકાલ કર્યો.
નાગણથી નારી બરી, બને મુખથી ખાય. જીવતાં ખાયે કાળજું, મુએ નરક લઈ જાય.”
પ્રકરણ પર મું
રત્નમંજરી “ભણેલ પણ ભામિની, અજવાળી પણ રાત, ડાહ્યો પણ દારૂડિયે, નારી જાત જાત.”
આજે તે ભાઈ આ ધન્યષ્ટીને ધન્ય છે ! જુને, આ રત્નમંજરી એ વૃદ્ધ અને ગલિત અંગવાળા હોવા છતાં એ રેસાને પરણી અને તેની કેવી ભક્તિ કરે છે? જેના ઘરમાં એના જેવી સતી સાધ્વી લક્ષ્મી હેય એ જ ઘરને ધન્ય છે !