________________
४२०
. વિક્રમચરિત્ર યાને કોટિલ્યવિજય શુકરાજ મંત્રીએ બાળાને રાજમહેલમાં તેડી લાવી રાજાની સમક્ષ હાજર કરી. રાજબાળા પદ્માવતીને જોઈ રાજાએ કહ્યું: હે રાજબાળા! હવે કહે તમારી સમશ્યા!!
સજાની વાત સાંભળી પદ્માવતીએ પહેલી સમશ્યા કહી. રાજાએ તે પૂરી કરી. તે રીતે અનુક્રમે ચારે સમશ્યાઓ પદ્માવતીની પૂરી થવાથી કન્યાએ હર્ષથી વિકમના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. રાજા વિકમ એ ભપકમારીને મેટા ઉત્સવથી પરણ્યા. ને સાતમાળની ભૂમિકાવાળે રાજમહેલ પદ્માવતીના નિવારણ માટે આપે. રાજબાળા પદ્માવતીને પરણાવી શુકરાજ મંત્રી પરિવાર સાથે પોતાના વતન તરફ પાછો ગયો.
રાજા વિક્રમને અનેક રાણીઓ હતી. કેટલીક શુદ્ધ રાજકુળમાં ઉત્પન્ન થયેલી હતી. કેટલીક દેવદમની આદિ હલકા કુળની પણ હતી. તે પણ રાજા બધી રાણીઓને સરખી રીતે રાખતો હેવાથી, રાજકન્યાઓના હૃદયમાં જરા દુઃખ થતું હતું. તે સંબંધમાં રાજા સાથે રાજરાણુઓ કઈ કોઈ વાર ચર્ચા પણ કરતી હતી; છતાં રાજા દરેકને સમાન રાખતો હતો. હાલમાં રાણું વિજયાના મહેલમાં તે રહેતા હતા, ને તેના હાથનું રાંધેલા ભજન તે લેતો હતો. એક દિવસે રાજા વિક્રમ તેની સાથે ભેજન લેવાને આવ્યો ત્યારે વિજયાએ કહ્યું, “આજે હું જુદું જ ભાજન કરીશ, આપ જમી લ્યો !” રાણીની વાત સાંભળી રાજા આશ્ચર્ય પામી છે ! કે “કેમ, આજે એમ કરવાનું કંઇ કારણ?” રજાએ આતુરતાથી રાણીને પૂછ્યું.
“આજ હમણું મારે વ્રત છે, રાજન ! રાણીનું આ કથન સાંભળી ત્યાં પાસે રહેલા સરોવરમાં રહેલાં બે મત્સ્યોએ પાણી ઉપર આવીને ખડખડાટ હાસ્ય કર્યું. રાજાએ મસ્યોનું