________________
પ્રકરણ ૪૯ મું
૪૦૩ આવી ગઈ. સ્ત્રીઓએ બૂમરાણ મચાવ્યું, બચાવે ! બચાવે !” પણ ભરવાને બચાવવા પણ કેણુ આવે ! સૌને પિતપતાની પડી હતી.
રાજકુમાર રૂપચંદ્ર મહાબળવાન ગણાતે હતે. નગરમાં ઉત્પાત અને કેલાલ સાંભળી રાજમહેલમાંથી ૫ચંદ્ર કશે અને નિમેષમાં પેલે ગજરાજ સ્ત્રીઓને રંજાડતે હતો ત્યાં આવી પહોંચે. રાજકુમારે ગજરાજને હાકલ કરી,
અરે દુષ્ટ ! અમારા અન્નથી પોષાયેલા કુતરા ! અબળાએને સતાવે છે? આમ આવ! આમ આવ!” આ ગર્વિષ્ટ અવાજ સાંભળી ગજરાજે પિતાના હરીફ તરફ નજર ફેરવી. સ્ત્રીઓને છેડી પોતાને તિરસ્કાર કરનાર પ્રતિસ્પર્ધી તરફ પૃથ્વીને કંપાવતો ગજરાજ ધ.
ધસી આવેલા ગજરાજના મસ્તક ઉપર એક મેટું કપડું નાખી દીધું, અને હાથીને આમ તેમ ભમાવી એના મર્મસ્થાનકે રાજકુમાર ઘાવ કરવા લાગ્યું. કેટલીક વાર સુધી રાજકુમાર અને ગજરાજનું યુદ્ધ ચાલ્યું. ભમાવવાથી શ્રમિત થયેલ અને મર્મસ્થાનકે ઘાવ લાગવાથી ગજરાજ ત્યાંજ ઢગલે થઈને પડશે. મર્મના ઘાની પીડાથી ગજરાજના પ્રાણ ચાલ્યા ગયા.
રાજા અને નગરીના લેકે બધા ખુશી થયા; તરિયાતરણેથી બધી નગરીને શણગારી માટે મહત્સવ કર્યો. રાજાના એ મહત્સવમાં બધી નગરીના લોકેએ લહાવે લીધે, પણ રાજ્યને મહામંત્રી સુમતિ આ નહિ.
રાજાએ મંત્રીને પૂછ્યું. “કેમ તમે આ મહોત્સવમાં ભાગ લીધે નહિ? હાથીને મારી કુમારે નગરીનું રક્ષણ કર્યું તે શું તમને ગમતી વાત નથી કે શું?”
“મહારાજ! રાજકુમારે પટ્ટહસ્તીને માર્યો એ ઠીક