________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
મજરીએ જાણ્યુ કે આ પતિ તે પતિ નહિ, પણ મૂનો શિશમણિ ગાવાળ જેવા લાગે છે; છતાં એની બીજી વાર પરીક્ષા તા કરવી, મંજરીએ એક મનોહર દીવાનખાનામાં પતિને એલાવ્યો.એકલા પડેલા એ ગાવાળ દીવાનખાનામાં ભેંસા, ગાયો વગેરેનાં ચિત્રા જોઈ ગાયભેંસને ‘ડીઉ' ‘ડીઉ' કહીને પડકારવા લાગ્યા. ગાવાળની ચાખ્ખી ભાષા ગુપ્તપણે સાંભળી મજરી નિરાશ થઇ. પંડિત વેદગલે મનમાં વેર રાખી ખરાખર ખદલા લીધા છે. હવે શું થાય ? મજરી, એ ગાવાળ ઉપરથી સ્નેહરહિત થઇ ગઈ. એની પાસે તે જતી પણ નહિ. ગાવાળિયો પણ નિરૂપાય થઈ ગયો.
૩૪
16
ગાવાળ પાતાની મૂર્ખતા સમજ્યો, પિતાની મધ્યમાં પેાતાની મૂર્ખતા ગાવાળને અસહ્ય લાગી. વિદ્વાન થવુ કાં તા ફના થવું” એવા ગાવાળે નિશ્ચય કર્યો અને નગર બહાર કાલિકાના મંદિરમાં આવીને તે બેઠે, અને દૈવી પાસે માગણી કરી કે, “ હે દેવી ! મને તુ વિદ્વાન બનાવે ! ”
'
અન્નપાણી વગર ગાવાળના વીસ દિવસો ચાલ્યા ગયા, પણ કાલકા કાંઇ પ્રસન્ન થઇ નહિ. ગાવાળ દુ:ખને સહન કરતા હતા, પણ પેાતાનો અભિગ્રહ છેોડવાને બદલે મરવાનો નિશ્ચય કરીને તે બેઠા હતા; ને તે સમજાવ્યો સમજે તેમ પણ નહાતા. આથી રાજાને માથે ધર્માંસકટ આવ્યું. અરે આ ગાવાળ ! લાંઘણ કરી મરી જશે, પણ કાંઈ કાલીઢવી એમ કાંઇ પ્રસન્ન અને થશે નાદુ ! ”
66
આથી રાજાએ એક યુક્તિ થી સી. કાલી નામની
દાસીને ધૂપ, દીપ, નૈવેદ્ય, ફુલ, ફુલના ભરેલા થાળ આપીને ઢાલીના મંદિરમાં બધી વાત શીખવીને રવાના કરી, કાલી ગુપચુપ કાલીના મદિરમાં આવી, અને કાલીની મૂર્તિની પાછળ