________________
પ્રકરણ ૪૬ મું
૩૦૭
પ્રિયાના પ્રશ્નનો જવાબ આપવા કાલીદાસે એનો નાજુક કૅમળ હસ્ત પક્ડી લીધે; એના હસ્ત ઉપર રહેલાં સેાભાગ્યચિન્હ ઉપર હાથ રાખી મેલ્યા, “આ તારા પ્રશ્નનો ઉત્તર ! ’ મજરી અને કાલીદાસ પ્રતિદિવસ વાણી વિલાસ કરતાં ને ઘણા હ વધુ સુખમાં દિવસે વ્યતીત કરતાં હતાં. મહાન વિ કાલીદાસે કુમારસભવ, મેઘદૂત, અને રવશ એ ત્રણ કાવ્ય અને છ પ્રશ્નધા રચ્યા છે,
“ સરસ્વતી કે ભડારકી, ડી અચરીજ હું માત: જ્યાં ખોં ત્યાં ત્યાં ખડે, ખિન ખર્ચ ઘટ જાહી.”
પ્રકરણ ૪૬ મુ.
વિચિત્ર ન્યાય
“ જેવાં બીજને વાવા, તેવાં ઉગરો ઝાડ; આંબાનાં બીજ વાવોા, તા નહિ ઉગે તાડ.” વિક્રમ રાજા જગતનો ભિન્ન ભિન્ન સ્વભાવ જોવા માટે તેમજ સજ્જન અને દુનની વિશેષતા જાણવા માટે ભટ્ટ માત્રને રાજ્યનો ભાર સાંપી ભડારમાંથી પાંચ રત્ન લઇને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાને અવંતીમાંથી િવદાય થઇ ગયા. અનેક ગામ, રાહેર, પર્વત, નદી, નાળાં જોતા જોતા રાજા વિક્રમ પદ્મપુર નામે નગરમાં આવ્યેા. ત્યાં અન્યાયી રાજાનું રાજ્ય હતું, તે પાષાણ નામે મત્રી રાજાનેા પ્રધાન હતા. લોકો પણ કુડકપટના કરનારા, માયાવી, ને એક બીજાને વાતવાતમાં ઠગી લેનારા હતા. વિક્રમરાજા નગરમાં ફરતા ફરતા કાઈ શ્રેષ્ઠીની દુકાન આગળ આવ્યો. એક તપસ્વી તે રસ્તેથી નીકળ્યા. તેણે શ્રેષ્ઠીની દુકાનથી પાશેર ઘી માગ્યું, ત્યારે શ્રેષ્ઠીએ તેને અાશર ધી આપ્યુ.