________________
પ્રકરણ ૪૮ મું
તા રૂકમિણી મરી ગઇ હતી એવી તેને ખાતરી થઈ. અરે ! આ બિચારીના મસ્થાનકે મારી લાત વાગવાથી મરી ગઈ ! મેં આ શું કર્યું ! અરે મારા જેવા પાપી કાણ હરો જગતમાં ? મને આ સ્રીહત્યા લાગી. પશ્ચાત્તાપ કરતાં એ જારે મૃતકને ત્યાંથી ઉપાડી કયાંક છુપાવી દીધું. આ નારી/રત્ર જોઇને હું પણ ભયથી કંપતા મારા સ્થાનકે આવી ગુપચુપ સુઇ ગયા.
૪૦૧
પ્રાત:કાળે રૂકમિણીને નહિ જોવાથી એનાં માતાપિતા ખિન્ન ચિત્તવાળાં થયાં. હું પણ એમની રજા લઈ મારે મકાને આવવાને તૈયાર થયા. ત્યારે રૂકમણીની બેન સુરૂષા પુષ્પમાળા લઇને મને વરવાને આવી. મારા ગળામાં વળા નાખીને સુરૂષા એલી, “ પાતાની મેળે વરવાને આવેલી સુરૂપા એ મને કહ્યું કે તમે! મારી સાથે લગ્ન કરો !”
“ તું પણ રૂકિમણીની બહેન છે ને?”
“ હા ! રૂકમણીની મહેન તા છુ, પણ મારા પિતાની સાક્ષીએ આ પુષ્પમાળા તમારા કંઠમાં મેં નાંખી છે. તે જ્યારે કરમાય ત્યારે તમારે સમજવું કે મારૂ શિયળ મલીન થયું છે, અન્યથા મારા શિયળના પ્રભાવે માળા તાજી તે તાજી કાયમ રહેશે.
""
મુરૂપાનાં એવાં વચન સાંભળી મેં તેણીની સાથે લગ્ન કર્યા. એની સાથે લગ્ન થયાને આજકાલ કરતાં માર વર્ષનાં વહાણાં વહી ગયાં; છતાં આ પુષ્પમાળા એવી ને એવી જ રહે છે.
ગગનધૂલિએ પાતાની કથા
આ પ્રમાણે કહી સ’ભળાવી. રાજા વિક્રમ એ પુષ્પમાળાના વૃત્તાંત સાંભળી આશ્ચય પામ્યા. રાજાએ ગગનધૂલિને પૂછ્યું, મારે કરવી પડશે, ’
66
તે “ તારી સ્ત્રીની પરીક્ષા
૨૬