________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ઘણી ખુશીથી!” ગગનધૂલિએ અનુમતિ આપી. રાજા રાજસભામાં આવ્યું ને મૂળદેવ નામના હેશિયાર મંત્રીને પુષ્કળી દ્રવ્ય આપીને બધી વાત સમજાવી ચંપાપુરી મેકલ્યો. ચંપાપુરીમાં આવી ગગનધૂલિના મકાન પાસે તે પણ મકાન રાખીને રહ્યો. એક વૃદ્ધાને સમજાવીને મૂળદેવે સુરૂપ પાસે મોકલી. સુરૂપાએ વૃદ્ધાની વાતને ગણકારી નહિ. વારંવાર પેલી ડેસી સુરૂપાને સમજાવવા લાગી. સુરપાએ ચિડાઈને મૂલદેવને પોતાની પાસે તેડાવ્યું. એની પાસેથી દ્રવ્ય પડાવી લઈ મકાનમાં એક જીણું કઈ તૈયાર કરાવેલી, તેના ઉપર કાચા સુતરથી ભલે ખાટલે પાથરી, તેની ઉપર તળાઈ બિછાવી ચાદર પાથરી, તેના પર તેને બેસાડ. એટલે તે સીધે કુવામાં પહોંચી ગયે. મૂળદેવના ન આવવાથી રાજાએ મૂળદેવના ભાઇ શશીને એલ્ય. શશીએ પણ ચંપાપુરીમાં આવી મૂળદેવની માફક પેલી વૃદ્ધાને સાધી. વૃદ્ધા રેજ સુરક્ષાને સમજાવવા લાગી. સુરૂપાએ ખીજાઈને શશીને પણ તેની પાસેનું દ્રવ્ય પડાવી લઈ મૂળદેવની પાસે મેક. પેલી રેજ જીવ ખાતી ડાકરીને પણ એ બન્નેની પછવાડે છેતરીને કુવામાં ધકેલી દીધી. એ ત્રણેને થોડું થોડું તે ખાવાનું રેજ આપતી હતી. કુવામાં રહેલા એ ત્રણે નરકની પેઠે દુખમાં દિવસો ગુજારતાં હતાં. શશી પણ પાછો ફર્યો નહિ, ને ગગનધૂલિના કંઠમાં માળા પણ તાજી રહેલી જોઈ રાજ ગગનધૂલિ સાથે ચંપાપુરીમાં આવ્યું. ગગનધૂલિએ રાજાની પરણાગત કરી પિતાની સ્ત્રી સુરૂપાને રાજાના બને મંત્રીઓની વાત કરી. સુરૂપાએ પોતાના સ્વામીને પોતાને ત્યાં આવેલા બને મંત્રીઓની વાત કહી સંભળાવી, ને પેલી કુઈમાં પડેલા બતાવી દીધા.