________________
વિક્રમચરિત્ર યાને કોટિલ્યવિજય હું જ્યાં સૂતો હતો. ત્યાં મધ્યરાત્રીને સમયે રૂકમિણી મારી પાસે આવી, પણ તેના તરફ મેં નજર સરખી પણ કરી નહિ. રૂદન કરતી રૂકમિણી સૂતેલા એવા મારા ચરણન દબાવતી મારા પલંગ ઉપર બેઠી. અચાનક નિદ્રા તુટવાનો ડળ કરી હું બે , “અરે, તે આ શું કર્યું ? તેં મારા એક મધુરા સ્વપ્નને નાશ કર્યો! )
રૂકમિણીએ કહ્યું, કે “તમારું સ્વપ્ન કેવું હતું તે કહે ! "
જાણે એક સ્ત્રીના મકાનના દરવાજે હું ચેકીદાર તરીકે રહ્યો. રાત્રીના સમયે તે સ્ત્રી મોદકનો થાળ ભરીને મારી પાસે દરવાજે ઉઘડાવી બહાર નીકળી. હું પણ તેની ચર્ચા જોવા તેની પછવાડે ગયે. સંકેત સ્થાને જતાં તે સ્ત્રીને એક પુરૂષે આવી ચપેટે માર્યો, અને કહ્યું, કે કાલે કેમ ન આવી. એમ એ બોલ્યો. તે વખતે સ્ત્રીના હાથ ઉપરથી એક સુવર્ણનું માદળિયું પડી ગયું. તે મેં લઈ લીધું, ને તે મને જગાડ. તે સમયે હું તેની ઉપર ક્રોધાયમાન થઈ ગયો. | મારી આ રીતે સ્વપ્નની વાત સાંભળી રૂકમિણ સફેદ રૂની પૂણ જેવી થઈ ગઈ. હદય ફેટ થવાથી તે સમયે ત્યાં જ મૃત્યુ પામી ગઈ. એ મરેલી રૂકમિણીને ઉપાડીને હું ગુપચુપ મકાનની બહાર નીકળી એના સંકેતસ્થાને પેલા સોનીની દુકાનના ઓટલા ઉપર બેસાડી હું જરી દુર છુપાઇને ઉભો રહ્યો. થોડી વારે પેલો વીર ત્યાં આવી પહોંચ્યો, પિતાના પગની બે લાત મારી બોલ્યા, “અરે પાપિણી! કેમ આજે અસૂરેણી!” પણ રૂકમિણી કઈ બોલી નહિ ને જમીન ઉપર પડી ગઈ ફરીથી બેચાર લાત લગાવી દીધી, પણ જવાબ ન મળવાથી “આ મરી ગઈ છે કે શું ?” એમ વિચાર કરતે બરાબર એને તે જોવા લાગ્ય