________________
૩૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
મેલી, “ શુ કહે છે દાસી! ખરી વાત છે ? ” તપસ્વી તરફ ફરીને કામકેલી ખેાલી, “ મહારાજ! જરી ચાભા! ઘેર જઈ સત્ય સમાચાર જાણી પાછી હું આવીશ.” કામકેલીએ દાસીની પાસે થાળ ઉપડાવી તપસ્વી મહારાજને વિચારમાં ગાથાં મારતા મૂકી ચાલતી પકડી. પાતાનુ કા સિદ્ધ કરી કામકેલિ પાતાના મકાને આવી. વિક્રમ પણ કામલિના મકાને આબ્યા તે એક મણિ તેને આપ્યા; બીજો એક મણ તાપસને આપી પાતાના નગર તરફ ચાલ્યા. માર્ગ માં એક દુ:ખી માણસનું દુ:ખ સાંભળી ત્રણે રત્નો તેને આપી દીધાં તે રાજા ત્યાંથી ફરતા ફરતા પેાતાની નગરીમાં આવ્યો.
પ્રકરણ ૪૭ મુ છઠ્ઠીના લેખ
એક દિવસ રાજા વિક્રમને આજના જમાનાના અભિનવ રામ થવાની અભિલાષા જાગૃત થવાથી જગતમાં પાતે રામ તરીકે ઓળખાવા લાગ્યા. રાજાની ઈચ્છાને અનુસરનાગ લાકે રામનામથી એમની સ્તુતિ કરવા લાગ્યા. રામનામથી સ્તુતિ કરનાર ઉપર રાજા અધિક પ્રસન્ન થતા હતા. એવી રીતે રામનામથી પાતાનો વ્યવહાર ચલાવવા વિક્રમ બહુ આતુર રહેતો હતા. રામની અભિલાષાવાળા વિક્રમને જોઇ મત્રીઓ ચમકયા. ખાનગીમાં ભેગા થઈ એમણે મંત્રણા કરી, આથી એક વૃદ્ધ મત્રી રાજાને ઉપદેશ આપી રામપણ છેડાવવા તૈયાર થયો.''
એક દિવસે રાજા મત્રીઓની આગળ ખેલ્યા, “રામની કથા તમે જે કંઈ જાણતા હો તે મને કહેા ! ”
રાજાની વાત સાંભળી એક વૃદ્ધ મત્રી એલ્યા,‘“હે રાજન ! માધ્યામાં અત્યારે એક વૃદ્ધ વિપ્ર રહે છે, તે પર પરાથી