________________
પ્રકરણ ૪૭ મું રામની વાત જાણે છે.”
વૃદ્ધ મંત્રીની વાત સાંભળી રાજા મંત્રીને રાજ્ય ભળાવી, વૃદ્ધ મંત્રીની સાથે અધ્યા પેલા વૃદ્ધ વિપ્રને ઘેર આવ્યો. ને રામકથા સાંભળવા માટે પ્રાથના કરી. વિD રામની કથા કરતાં કરતાં અમુક અમુક સ્થળોએ રાજા પાસે
દાવરાવ્યું, તે અનેક પુરાણી કીંમતી ચીજો નીકળી. એક સ્થાનકેથી સુવર્ણની મોજડી રત્નોથી ભરેલી નીકળી. એ મોજડી જોઈ રાજા આશ્ચર્ય પામ્યો ને તેને નમસ્કાર કર્યા.
“મહારાજ! આ તે એક ચમારપત્નીની મેજડી છે. આપ તેને નમ્યા એ ઠીક કર્યું નહિ. રામચંદ્રની વખતે અહીંયાં ચમારનાં મકાનોની શ્રેણિઓ હતી. ભીમ ચમ કારની દુષ્ટ પત્ની પદ્મા એક દિવસે રિસાઇને આ મોજડી લઈ પોતાના પિતાને ઘેર ચાલી ગઇ. તે સાસરે નહિ આવ. વાથી માતાપિતાએ એને ઘણુંય સમજાવી પણ તે એકની બે થઈ નહિ.
તો સતિ સીતા સહિત રામ લક્ષ્મણ તેડવા આવશે ત્યારે સાસરે જઇશ! એના પિતાએ આવા શબ્દો કહ્યા ત્યારે પિતાના એ શબ્દો સાંભળી પડ્યાએ પ્રતિજ્ઞા કરી કે, “મને
જ્યારે સીતા સહિત રામલક્ષ્મણ તેડવા આવશે ત્યારે જ મારા સાસરે હું જઈશ.'
“રામને આ વાતની જાણ થવાથી સીતા અને લક્ષ્મણ સહિત પધાને સમજાવવા આવ્યા. પદ્માને સમજાવી સાસરે મુકવા ચાલ્યા. રામલક્ષ્મણ પણ ચમારના ઘરની સમૃદ્ધિ જોઈ મનમાં ખુશી થયા કે મારા રાજ્યમાં ચમારોને ઘેર પણ આવી વિપુલ સમૃદ્ધિ છે! ?' પેલા વૃદ્ધ વિષે વિક્રમને સંક્ષેપમાં રામની વાત કહી સંભળાવી, ને બીજે ઠેકાણે ખોદાણ કરી બીજી મેજડી પણ બતાવી. વિપ્રનું જ્ઞાન
૨૫