________________
૩૯૦
વિક્રમચરિત્ર યાતે કૌટિયવિજય
ધન ખર્ચ વાના પણ કાંઈ હિંસામ રાખ્યા નહેાતા. અનેક પ્રકારનાં વાજીત્રાથી ગાજતા અને રાગરાણીઓનાં મનેાહુર મંગલ ગીતાથી ગુંજતા વરધાડા શ્રેષ્ઠીના મકાનેથી નીકળ્યો. રાજા વિક્રમે ખુલ્લી સમશેરવાળા પાતાના અનેક સુભટો વરરાજાના અધ ફરતા ગાડવી દીધા. શહેરનાં અનેક સ્થાનકોએ ધનશ્રેષ્ઠીને રાજા પાસે મોકલી ચાકીપહેરાની ગાઠવણ કરાવીને નગરના દરવાજા થોડા સમય માટે બંધ રખાવ્યા. જાણે યુદ્ધે ચડવાની હાકલ પડી હાય તેવી રીતે સુભટા નગરીમાં ખુલ્લે શસ્ત્રે ફરવા લાગ્યા. કોઈ દિશાએથી વાઘના આવવાના ભય રહ્યો નહિ. વિક્રમ પાતે પણ શસ્ત્રા*થી સજ્જ થને વરરાજાની સાથે થયો. આ પ્રમાણે સંપૂર્ણ અંદ્રાખસ્ત અને વ્યવસ્થાપૂર્વક વાડા ફરતા ફરતા બજારના મધ્ય ભાગમાં આવી પહોંચ્યો. અનેક રોડ-શાહુકારો તે રાજમાન્યપુરૂષાથી સાભતે એ વધા! બજારના મધ્ય ચાકમાં આવે છે, ત્યાં એક અકસ્માત થયા.
મકાનના છાપ ઉપર અકસ્માત વાઘ દેખાયો. મેટી ફાળા ભરતા તે એક મકાનના છાપરા ઉપરથી વાડામાં વરરાજાના અર્ધ ઉપર ત્રાટકયો. રાજા શ*થી એની ઉપર ઘા કરે તે પહેલાં તે એક ચપેટાથી વરરાજાને પૂરા કરી, ધરતીમાતાને સોંપી છ તે અદૃશ્ય થઈ ગયા—ચાલ્યો ગયો.
ને સ્થાને કાળો કેર વર્તાઈ ગયેા. માતા, પિતા, સગાંસ્નેહી એ મરેલા પુત્રને જોઈ આક્રંદ કરવા લાગ્યા. વિવાહની વરસી થયેલી જોઈ સૌ વિલાપ કરવા રક્ષણની મધી મહેનત બાદ થઈ ગઈ. રાજા વિક્રમ પણ આશ્ચર્ય ચકિત થયેલા દિંગભૂત થઈ ગયો.
લાગ્યા.
ધનશ્રેષ્ડીને સમજાવી, શાંત કરી, રાજા વિક્રમે છઠ્ઠીના દિવસે બનેલી ધી હકીકત કહી સંભળાવી. એ વાત