________________
પ્રકરણ ૪
૩૭૯ માગણી કરી. પરદેશીની માગણથી આશ્ચર્ય પામેલે તપસ્વી રાજાને આશ્ચર્યમાં નાખતા બોલ્યો, “અરે ! તું કેણ છે? રત્ન કેને આપ્યાં છે? રત્ન શાં ને વાત શી !”
તાપસની વાણી સાંભળી રાજા આશ્ચર્ય પામે, “અરે આ શું ? જેને હું નિર્લોભી અને પરમેશ્વરના અવતાર સામે ગણતો હતો તે આવો લેમી! »
રાજાએ અનેક વખત હરાવી કરાવીને પૂછ્યું. પણ તપસ્વીએ રાજાની વાત કબુલ કરી નહિ. રાજા નિરાશ થયે ને નગરમાં ફરતે રાજાના મંત્રી પાષાણ પાસે આવ્યો.
કે હર નામે વણિક, તે મંત્રીની પાસે આવીને એક લાખ રૂપિયા વ્યાજે લઈ ગયો. મંત્રીએ બીજે દિવસે તેને બેલાવી વ્યાજની માગણી કરી. વ્યાજ ન આપવાથી વણિકને કરાગ્રહમાં નાખે. “આખા વર્ષનું વ્યાજ આપીને તારે ઘેર જવું.” વણિક આખાય વર્ષનું વ્યાજ આપીને છુટે થયો.
કેઈ ખેડુત મંત્રી પાસે ફરિયાદ કરવા આવ્યું, બાપજી! આ મુસાફરના બે બળદ મારા ખેતરમાં પેસીને મારા ઉભા પાને ખાઈ ગયા ! ) |
મંત્રીએ સુસાફરને કહ્યું, “અરે ! તેં આ ખેડુતનો પાક કેમ તારા બળદ પાસે ખવડાવી દીધે? તારે બળદે તારે હવે એને આપી દેવા પડશે.”
ના, પ્રધાનજી! એ ખેડત જુઠું બોલે છે. એના ખેતર નજીક આવતાં મારા ગાડાનું ચક ભાગવાથી મારા બળદને મારા ગાડા સાથે બાંધી મેં પરાણે રથનું ચક સુધાર્યું છે. મારા બળદ એને ખેતરમાં ગયા નથી તે ખાવાની તો વાત જ શી ? છતાં નાહક આ ગળે પડે છે. મુસાફરે પિતાની હકીક્ત કહી સંભળાવી.
અરે એના ખેતરની નજીક તેં તારા બળદ રાખ્યા, માટે