________________
પ્રકરણ ૪૪ મું
૩૬૭ તેની પાસે આપણે પુષ્પકરંડક ઉપડાવીએ.” વિજ્યા માલણ પિતાની સખીઓને કહી ચારેકોર જોવા લાગી. આ સાંભળી રાજા વિક્રમ બટકનું સ્વરૂપ ધારણ કરી તેમની સામે આવતે જણાયો
“છોકરા! આ પુષ્પને કરંડિયે લઈ અમારી સાથે આવીશ ? આ
“હા! શા માટે નહિ?” બટુક ડે કલેજે એ ત્રણે સખીઓને જેતે બેલ્યો.
“ત્યારે મજુરીનું શું લઈશ?”
તમારી મરજી પડે તે અપજે.” બટુકે કહ્યું.
બટુકને માથે પુષ્પને કરંડિયો મૂકી નગરી બહાર ત્રણ સખીઓ આવી. ત્યાં એક વૃક્ષ ઉપર ચડીને ત્રણે જણું પેલા બટુકને લઈ હુંકાર કરતી આકાશમાં ચાલી, એ વૃક્ષ તેમને લઈને સ્વર્ણદ્વીપમાં આવ્યું. સ્વર્ણદ્વીપમાં તેમણે ડીક વાર ક્રીડા કરી ભૂમિઑટક દંડથી જમીનમાં મોટું વિવર પાડયું, ને પાતાલમાં જવાને રતે કર્યો. પછી સરેવરમાં સ્નાન કરી શુદ્ધ થઇ તેમણે પાતાલમાં જવાને વિચાર કરવાથી પુષ્પનો કરડિયો અને બને દંડ બટુકના હાથમાં આપી ત્રણે સખીઓ સરોવરમાં
સ્નાન કરવાને પેઠી. આ તકનો લાભ લઈ પેલો બટુક પુષ્પકરડક અને બીજો દંડ લઈને પાતાલનગર જેવાને પાતાળમાં ઉતરી ગયો. નાગકુમારનાં લગ્ન હોવાથી આજે અનેક નાગકુમારની ભાથી પાતાલનગર શોભી રહ્યું હતું. એ નગરીની શોભાને તો બટુક પાતાલનગરમાં ફરવા લાગ્યો. નાગકુમારનો પુત્ર વરરાજા અલંકારથી વિભૂષિત થયેલ અધારૂઢ થઈને બજારમાં આવ્યો. બટકે એને જોઈ કંઇક વિચાર વરી વૈતાલને યાદ