________________
૩૧
આ
પ્રકરણ ૪૫ મું
66
જોઇ પાતાની પાસેનાં આગ્નલ બતાવતી ખેાલી, આમ્રફળ લેરો કે? તમારે શીત જોઇએ કે ઉષ્ણ ? ?”
મજરીની ચતુરાઇને નહિ સમજનારો પડિત ખેલ્યા, “ જે આમ્રફલ ઉષ્ણ હોય તે નાખ ! ” વેદગ એ પ્રમાણે કહીને વસ્ત્ર પહેાળુ કરી ઝરૂખા નીચે ખરાખર ઉભો રહ્યો.
મજરીએ . આમ્રફળ નાખ્યાં, પણ તે ભૂમિ ઉપર પડવાથી ધૂળવાળાં થયેલાં હેાવાથી હાથથી તેને ખખેરતા અને કુકથી ધળ ઉડાડી આમ્રફળને પતિ સાફ કરવા લાગ્યો. પંડિતની આવી ચેષ્ટા જોઇને મજરી હસી પડી.
“ 'ડિતજી ! આમ્રફળ શું એટલાં બધાં ઉષ્ણ છે કે તેને ફૂંક મારી ઠંડાં કરશે છે ?” મંજરીએ પેાતાના ગુરૂની આવી રીતે ઠંડી મશ્કરી કરી.
6.
મજરીની મશ્કરીભરી વાણી સાંભળી પડિંત ચમકયા અને ગુસ્સે થઇ મેલ્યો. શુ' તું મારી મશ્કરી કરે છે ? અરે મંજરી! પેાતાને પડતા માનનારી એવી તને મૂ પતિ મળશે !” પિંડતે મજરીને આ પ્રમાણે શ્રાપ આપીને ચાલ્યો ગયો.
મજરીએ પણ પડિતની વાણી સાંભળી મનમાં વિચાર કર્યો કે, “ પતિ અને વિદ્વાન્ પતિને જ પરણીશ અન્યથા કાષ્ટ ભક્ષણ કરીશ.
મજરીના લગ્નની ચિંતા કરતા રાજા વિક્રમ રાજસભામાં બેઠેલા હતા, તે સમયે પંડિત વેઢગ પણ સભામાં રાજાને ચિંતાતુર જાણી એલ્યો, “હે મહારાજા ! તમારે એવી શી ચિંતા છે કે જે આપના વદનને ગ્લાનિ પમાડે છે?”
૮ પંડિતજી ! કન્યા મજરીને માટે પતિ શોધવા જો ?છ પંડિતજીએ ડાક ધુણાવ્યુ' એટલે રાજા ખેલ્યો, “તા જાઓ ! અને એને લાયક પતિ ધી લાવે !”
રાજાના કહેવાથી પડતે મજરી માટે પતિ શાધવાની તૈયારી કરી.