________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પણ ચરમતીર્થપતિના શાસનમાં રાજપિંડને નિષેધ હોવાથી અમારાથી તે તે ગ્રહણ થઈ શકે નહિ. છતાં દીન, દુઃખી અને અનાથાને દાન આપી તમે આત્મહિત સાધે.” મુનિઓ ઉપદેશ કરીને ચાલ્યા ગયા. રાજાએ પછી વસ્તીને અનેક પ્રકારે દાન આપવા માંડયું. દીન, દુઃખી, યાચક, ભાટચારણેને દાન દઈ રોજ રાત્રીના સમયે રાજા નગરચર્ચા જોવાને નીકળતો હતો.
અદશ્યપણે ફરતે રાજા વિક્રમ સત્રીને સમયે પુરે હિતના મકાન નજીક આવ્યો. વિચાર કરતે રાજા ત્યાં
ડીવાર ઉભો રહ્યો. કૌતુકના અભિલાષી રાજાએ દેવદમનીની બહેન હરિયાળીને સુંદર વચ્ચેથી સુસજિત થયેલી પિતાના તરફ આવતી જોઈ. એ હરિયાળી માલીકન્યા વિજયાને જોઈ બોલી, “ અરે, આમ બનીઠનીને આટલી ઉસુકતાથી ક્યાં જાય છે ! ; હરિયાળીને જોઈ વિજ્યા બેલી, “ચાલ ઠીક થયું, હું તને જ લાવવા આવતી હતી. પાતાલમાં નાગ વ્યવહારીની તનયા ને મારી બહેનપણી નાગકુમારીનાં આજ લગ્ન હોવાથી મને આમંત્રણ છે. તે તમે બધાં પણ મારી સાથે ચાલે. પુખકરંડક લઈને મારે ત્યાં જવાનું છે. એમ કહી માલિની કન્યા વિજ્યા હરિયાળીની સાથે પોતાના પૈસેથી પુષ્પકરંડક લઈને ચાલી તે પછી પુરોહિતને ઘેર બને જણાએ આવીને પરહિતની કન્યા ગોમતીને સાથે આવવા સૂચના કરી. ગેમતી પણ તૈયાર થઈ. વિષાપહારદંડ લઇને તે પણ તેમની સાથે ચાલી. હરિયાળી પણ વિચાર કરી પિતાને ઘેથી ભૂમિફેટકાંડ લઈને તેમની સાથે થઈ ગઈ. પછી ત્રણે જણ નગરના દરવાજા તરફ ચાલી. એમની ચર્ચા જોતો રાજા પણ તેમની પાછળ પાછળ ચાલે. “કેઈ બટક કરે મળે તે ડી.