________________
૩૬૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ચંદ્રાવતી, પંડિત અને ગેસ છાત્રોની સાથે સોપારકમાં પંડિતના મકાને આવ્યા, ત્યાં પંડિતને અને છાત્રોને મુકી એમનાં માનસન્માન લઈ, વિકમ ચંદ્રાવતી અને બને દડસર્વર દંડ અને વજદંડની સાથે પિતાની નગરી અવંતીમાં ચાલ્યો, અને અવંતીમાં પહોંચી, સર્વ રસદંડ અને વજદંડ નાગદમનીને આપી ને કહ્યું, “હવે છત્ર તૈયાર કરે !'
હજી વાર છે, હજુ એક આદેશ બાકી છે, તે પૂર્ણ કરો, પછી વાત! ) નાગદમની હસીને બોલી, “તાર અતિસાર મંત્રીને પરિવાર સહિત દેશનિકાલ કર અને સુપાત્રને વિષે દાન આપ! ”
રાજાએ તુરત જ અતિસાર મંત્રીની લક્ષ્મી પડાવી લઇ તેને દેશનિકાલ કર્યો.
પુરૂષ ડે તે પાલવે, વનિતાની શી વાત, ભેદી સૌથી ભામિની, કરે પલકમાં ઘાત.”
પ્રકરણ ૪૪ મું.
પંચદંડમય છત્ર છ માસ પછી નાગદમનીએ મતિસાર મંત્રીને રત્નાપુર નગરમાંથી પોતાના નગર અવંતીમાં લાવવાનું રાજાને કહેવાથી રાજા રત્નાપુર તરફ રવાના થયો. અને રત્નાપુરના પાદરે આવી પહોંચે. શિયાળના શબ્દને અનુસારે પુત્રવધુએ રાજાની સામે મેકલેલે મંત્રી નગરની બહાર આવ્યો ને રાજાને સામો મળ્યો. મંત્રી રાજા વિક્રમને પિતાને ઘેર તેડી લાવ્યું. માન, પાન ને ભક્તિથી રાજાની સેવાચાકરી કરી મંત્રીએ રાજાને પ્રસન્ન ક્યો. રત્નપુરમાં મંત્રીના ઘરની સમૃદ્ધિ જોઈ રાજા અચ બે પામે. રાજાએ એને પિતાના