________________
૩૫૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
વાડે આ રૂપશ્રી મને છેતરીને એ મને મકાને લઇ ગઇ. મને લાવનાર પુરૂષ આ નગરમાં જ છે; તે જો નહિ મળે ! હું અગ્નિભક્ષણ કરીશ. અહીં રાજમાર્ગ ઉપર હુજારા માણસો ભેગાં થયાં હતાં. નગરમાં ગયેલા પેલા જુગારી પણ ખાવાનું લઈ પેાતાને સ્થાનકે ગયો. પણ ત્યાં કન્યા જોવામાં આવી નહિ; જેથી એને શેાધતા નગરમાં ફરતા આ વધાડામાં એ પણ સાથે હતા.
માળા, ઉતાવળ ન કર ! :આ વિશાળ મેદનીમાં દરેક પુરૂષને જો, ને તું તારા સાથીને ઓળખી કાઢ! પરંતુ કાષ્ટ્રભક્ષણની વાત પડતી મૂકે. ”
રાજાની વાણી સાંભળી માળા ખુશી થઇ તે કાષ્ટભક્ષણ કરવાની વાત છેાડી ત્યાં એકત્ર થયેલા દરેક પુરૂષને જોવા લાગી. ધ્યાનપૂર્વક જોતાં તે ખાળાએ અનુક્રમે પેાતાના સાથીને ઓળખી કાઢયો. એ પુરૂષને જોઇને રાજા તરફ નજર કરતી બાળા લક્ષ્મી મેલી, “ મહારાજ! મને લાવનાર આ જ પુરૂષ!
લક્ષ્મીએ બતાવેલા પુરૂષને જોઈ રાજા ચમકયા. એની પાસે આવી, બરાબર ઓળખી, રાજા એ પુરૂષના ચરણકમળમાં નમ્યા.
66
(6
એ પુરૂષને રાજા પણ નમ્યા—પગે લાગ્યા એ જોક રાજમાળા લક્ષ્મી તે આભીજ થઇ ગઇ, “ ત્યારે એ પુષ કાણ હશે ? ”
66
મહારાજ ! અવતીરાજ ! મારા અપરાધની ક્ષમા કરે!” રાજાએ પેલા પુરૂષની ક્ષમા માગી.
રાજા! તારા નગરમાં આવે ન્યાય છે ! મત્સ્યના ન્યાયે તુ રાજ કરે છે. જો, જમો નમળાને શિકાર કરે છે ! '” પેલા પુરૂષે રાજાને શિખામણ આપી.
":