________________
પ્રકર્ણ ૪૩ મું
૩૫૯
પતિભક્તા પ્રિયાનુ ચિત્ર જોઇ લીધું. મૃત્યુના ભયથી ગભરાયેલા પિંડતે સવારે ખાનગીમાં વિક્રમને અધી વાત કરીને બન્નેએ અમુક સંકેત કર્યાં.
ચતુર્દશીના દિવસે ઉમાદેએ પધી તૈયારી કરી, પતિને સમજાવી, પતિ સહિત ચાસ વિદ્યાથી ઓને 'ડલમાં એસારી, ક્ષેત્રપાલના કહ્યા પ્રમાણે બધાને શણગારી, પેલા સરસજ્જડને ભમાવતી વિચિત્ર ચેષ્ટા કરવા લાગી. પછી સરસડને નીચે મુકી ચાસ વિદ્યાથી ઓ ને તેના પતિને ભેાજન પીરસવા લાગી, તે સમયે વિક્રમ સરસદ ડને ગ્રહણ કરી મુઠ્ઠી વાળી નાઠો. તેની પછવાડે પંડિત અને સર્વ વિધાથી એ જીવ મચાવીને ભાગ્યા. અનુક્રમે નગરની હુદ છેડીને ઘણે દૂર નાસી ગયા. તેમની આવી ચેષ્ટા જોઇ ઉમાદે ગભરાઇ ગઇ. તે સમયે બાવન વીર, ક્ષેત્રપાલ અને ચાસઠ જોગણી આવી પહેચ્યાં, પાતાના લિ ન જોવાથી માઢના મલિ ગ્રહણ કરી બધાં અદૃશ્ય થઇ ગયાં.
પણ
તે
છાત્રા અને પતિ સહિત નાડેલા વિક્રમ વહાણમાં બેસીને અનુક્રમે ાદ્વીપમાં આવ્યા. ત્યાં ફરતાં ફરતાં તેઓ શ્રીપુરનગરની ભાગાળે આવ્યા. બધાને નગરીની મહાર ઉદ્યાનમાં મુકીને વિક્રમ સરસદને ભમાવતા નગરીમાં ચાલ્યો, ચાક, બજાર, ચોટાં, મકાના આદિને સમૃદ્ધિથી ભરેલાં તે મનુષ્ય વગરનાં જોઇ વિક્રમ આશ્ચયથી વિચારમાં પડયો. આ શું...? કોઈ માનવપ્રાણી કેમ જણાતું નથી ? 11 શુન્ય નગરને જોતા તે વિચાર કરતા વિક્રમાદિત્ય ફરતા ફરતા રાજમહેલમાં આવી પહોંચ્યો. મહેલની પ્રદક્ષિણા કરતા તે સાતમી ભૂમિકાએ આવ્યો; ત્યાં એક રાજકન્યાને જોઈ ચમક્યો. રાજકન્યા પણ આ નરને જોઈ ચમકી, “ માળા !
(6