________________
પ્રકરણ ૪૩ નું
૩૫૫
વિદ્યાર્થીને જો પડિંત ખેલ્યા, “ કાણુ છે તું? કયાંથી આવ્યા છે ? 5
6:
હું એક વિદ્યાર્થી છું. આપની કીર્તિ સાંભળીને આપની પાસે ભણવા આવ્યે હું. મારૂ નામ વિક્રમ છે. વિદ્યાના પ્રભાવથી પાતાનું રૂપ સાચી, વિદ્યાર્થી જેવુ બનાવી, વિક્રમ પંડિત પાસે આવીને આ પ્રમાણે ખેલ્યો.
“ તે અહીંયાં રહીને તું સુખેથી અભ્યાસ કર ! ' ડિતે પાતાની અનુમતિ આપી.
વિક્રમ ત્યાં રહીને અભ્યાસ કરવા લાગ્યો, ને ઉમાદેના ચિરત્રનો પાર પામવા તે ઉમદે તરફ ખુઃ ધ્યાન આપવા લાગ્યું. સર્વ વાતે આખા દિવસ પતિની ભક્તિ કરનારી, પતિના સુખે સુખી ને દુ:ખે દુ:ખી ઉમાદેના ચિત્રમાં એ સિવાય બીજું તે શું હોય ? તનથી, મનથી અને વાચાથી આખા દિવસ પતિની ભક્તિમાં જ વ્યતીત કરનારી માટે સ્વભાવે સરળ, વિનયવતી અને કામળ મનની સાધ્વી જેવી લાગી. આ સાધ્વી અને પતિભક્તિ કરનારી શ્રીમાં વિશેષ શું જાણવાનુ હશે ?
બેચાર દિવસ વ્યતીત થયા ને વિદ્યાર્થી વિક્રમ હવે એની રાત્રીની ચર્ચા જોવાને નિશાસમયે જાગૃત રીતે સૂઇ રહ્યો. પ્રહર રાત્રી વહી ગઠ અને હુકાર કરતી ઉમાદેએ લગ ઉપરથી ઉઠી ચારે કાર નજર કરી તા પધા વિદ્યાર્થીઓ અને પડિત ભનિદ્રામાં પડયા હતા. ઉમાદેએ દંડને ગ્રહણ કરી ચારેકાર ફેરવી પતિની શય્યા ઉપર આસ્તેથી ત્રણ વાર તાડન કર્યો, અને તે મકાનની બહાર નીકળી. વિદ્યાથી વિક્રમ ચમકયો. ઉમાદે મકાનની બહાર નીકળી નજી± રહેલા વૃક્ષ ઉપર ચડી દઉંડથી ત્રણ વાર વૃક્ષને તાડન કરતાં વૃક્ષ આકાશમાં ચાલ્યું ગયું. ઉમાદેનું આ ચરિત્ર જોઇ