________________
૩૫૪
વિક્રમચરિત્ર યાને કૌટિક્ષવિજય
પ્રકરણ ૪૩ મુ
માટે
66
હે પ્રત્યેા ! તમારા ચરણકમળની સેવા કરી ભવ્યજનો પરમપદને પામે છે. '' સાપાકનગરના આભૂષણરૂપ શ્રી નાભૈય–નાભિનદનની સ્નાત્રપૂજા, અર્ચીના તેમજ ભક્તિ ગર્ભિતસ્તાવથી ભગવાનની સ્તુતિ કરી એક ભવ્યપુરૂષ જીનમંદિરમાંથી બહાર નીકળ્યેા. પૂજારીને પાસે ઉભેલા જોઇ તેને સામાાં બ્રાહ્મણના મકાન સબંધી હકીકત પૂછી. સામરામાં બ્રાહ્મણનું મકાન ફચી જગ્યાએ આવ્યું ?” અરે ભાઈ ! આ વિશાળનગરમાં સામશર્મા તે કેટલા ગણાવુ ! કયા સામશર્માને તમે પૂછ્ય છે ? ” પૂજારીએ પેાતાની વિશાળ નગરીનુ અભિમાન લેતાં કહ્યું.
46
61
“ જેની પ્રિયાનું નામ ઉમારે છે; જે સ્ક્રીની ખ્યાતિ પતિની ભક્તિ કરવામાં જ રહેલી છે, એ ઉમાદેનો પતિ સામશર્મા ! ” રાજાએ ઉમાદેની એળખ આપીને કહ્યું.
$
રામર ! એ સામરામાં પડિત ! વિધાર્થીઓને ભણાવવાનુ કામ કરી પેાતાની આજિવકા ચલાવે છે એજ ને ! આ રસ્તે જાઓ ! અહીંથી થોડેક દૂર જઇ જમણા હાથ તરફ વળજો. ત્યાં નજીકમાં જ એનું મકાન છે. આળખાય તેવું જ છે. ” અગુલી ચીંધીને રસ્તા બતાવતા પૂજારી બાલ્યા. વિક્રમ એ પરદૅશી મુસાફર ઉમાદેનું ચરિત્ર જાણવા માટે ત્યાંથી રસ્તે પડયો, અને સામશર્માના મકાન તરફ તે ચાલ્યા.
સામશર્મા આંગણામાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા, ત્યાં એક વિદ્યાથી હાથમાં પાટીયેાથી ધારણ કરેલા તેમની પાસે આવી પ્રણામ કરીને ઊભા રહ્યો. નવીન