________________
પ્રકરણ ૪૦ મું
૩૩૧ સિંહ કોટવાલ પિતાની સિંહણની પ્રભાને ધારણ કરતે તારની માફક પોતાના માણસોની સાથે માણેકચોક તરફ તે ગયે.
ચારે ચરે માણેકચોકમાં આવીને પિતાના સાગ્રીતને ચારે તરફ જોતા હતા. સંધ્યા સમય થઈ ગયે હતા, છતાં પિતાનો સાગ્રીત ન મળવાથી તેની રાહ જોતા ચારે જણ ઉભા હતા. અચાનક શિયાળને શબ્દ સાંભળી શબ્દજ્ઞાની ચમકીને બોલ્યો, “બંધુઓ! આ શિયાળ કહે છે કે, તમે હવે અહીંથી નાસી જાવ. નહિ તે હમણાં જ તમે પકડાઈ જશે !'
અરે, ભાઈ ! તું તે બેલે છે કે બકે છે? પ્રજાપાલને આવવા તે દે! તે આવે કે અહીંથી પ્રગતિ કરી જઈએ એક ચોર બો.
અરે પણ નહિ ભાગીએ તો પકડાયા સમજ! પેલાએ કહ્યું.
શાંત થા ! રાત્રે પણ તું કહેતા હતા ? એ શિયાળને શબ્દ સાંભળી પાછા ફર્યા હતા તે કઈ મળત ? પણ એ તે પેલા બહાદુરના પ્રતાપે આપણે માલદાર થયા. એવાને લીધા વગર તે જવાય ! ”
જેવી તમારી મરજી ! '' પિતાના સાગ્રીતની વાણી સાંભળી તે ઠડે પડી ગયો.
સિપાઈઓ સાથે સિંહ કેટવાલ માણેકમાં આવી પહોંચે. ચારે તરફ માણસોને જેતે, પોતાના સિપાઈઓ વડે ચારે દિશાને ઘેરી લઈ, સિંહે શેધ શરૂ કરી: શોધ કરતાં પેલા ચારે માણસેના હાથમાં ફળ નજરે પડવાથી ચમક, ને તરત જ સિપાઇઓ પાસે તેમને પકડાવી લીધા.
“અરે ભાઈ! કંઈ વાંક ગુને કે એમ જ અમને પકડી