________________
પ્રકરણ ૪૧ મું
૩૪૧. પ્રાતઃકાળે જાગ્રત થયેલા રાજાએ પંચ નમસ્કાર મંત્ર સ્મરી પ્રાત:વિધિથી પરવારી ક્ષેત્રપાલ માટે આઠ ગુડા બલિ તૈયાર કરી તેના મંદિરે તેની મૂતિ આગળ મુતે સિવાય બીજા પણ અનેક પ્રકારે ધુપ, દીપ, પુષ્પ, ફળ, આદિ મુકી ક્ષેત્રપાલને પ્રસન્ન કર્યો. કાર્ય સિદ્ધ થવાથી સજજન પુરૂષ પોતાના વચનથી કેઇ રીતે ફરી જતા નથી. એ વચનભ ગની ભેટ તો દુજને માટે અનામત રાખવામાં આવી છે. હવે રાજા ચતુદશીની રાહ જોત કાલક્ષેપ કરવા લાગ્યો. કાલીચૌદસ આવી પહોંચી અને રાજાએ સાંજને સમયે વૈતાલને યાદ કરવાથી વૈતાલ રાજા સમક્ષ હાજર થયે; સર્વે હકીતથી એને માહિતગાર કરી પોતાને સિકતરી પર્વત ઉપર લઈ જવા કહ્યું. રાજાની આજ્ઞા થતાં વૈતાળ રાજાને પિતાના ખભે બેસાડી ઊડયો, અને સિત્તરી પર્વત પર સિદ્ધ સિકોનરી દેવીને મંદિર પાસે રાજાને ઉતાર્યો.
અદશ્યરૂપે રાજા ઈ આગળ દેવદમની નૃત્ય કરતી હતી, ત્યાં મંદિરમાં આવ્યો. દેવદમનીનું અભુત નૃત્ય જે રજા મનમાં ચમત્કાર પામ્યો. સભામાં દેવદમનીને લેભ કરવા માટે રાજાના કહેવાથી અગ્નિવેતાળ ભ્રમરનું રૂપ કરી દેવદમનીના મસ્તક ઉપર રહેલા પુષ્પ ઉપર બેઠે ને પુષ્પને જરા દંશ દીધો. નૃત્ય કરતી દેવદમનીના મસ્તક ઉપરથી પુષ્પ તેના પગ આગળ પડયું: તેની સાથે ભ્રમરને ભૂમિ ઉપર પડેલો જોઈ નૃત્ય કરતી દેવદમની જરા થંભી ગઈ, #ભ પામી ગઈ.
આલાપસંલાપથી અદ્ભુત નૃત્ય અને ગાયન કરતી દેવદમની ઉપર પ્રસન્ન થઇને કે પુપમાળા ભેટ આપી; તે નૃત્ય કરતી દેવદમનીએ લઇને પછવાડે પિતાની સખીને આપવા માંડી: પણ વચમાં અગ્નિવૈતાળે હરી લઈને રાજાને