________________
પ્રકરણ ૪ર મું
૨૪૫
ભપકા જરાય મલિનતા ન ધારણ કરે, માટે ગામમાં કેદને પણ રસાઈ કરવાની મના ફરમાવી છે. તેથી નગરીની બહાર નાગરિકોએ પોતપોતાનાં રસોડાં તૈયાર કરેલાં છે. તેઓ અહીં જમી પરવારી સાંજના સૌ પોતપોતાના મકાને નગરમાં ચાલ્યા જાય છે નાગરિકની આ વિચિત્ર વાત સાંભળી પેલો પુરૂષ આશ્ચર્ય પામ્યો. એ પુરૂષ પણ ત્યાં ભેજન કરી રાજમહેલ આગળ આવ્યું. ચંદ્રરાજા પણ સંધ્યા સમયે રાજમહેલમાં આવી ગયો. એ રાજ પ્રસાદની સાતમી ભૂમિકાએ રાજકન્યા લક્ષ્મીવતીએ નર્તકીઓ પાસે અદ્ભુત નૃત્ય કરાવ્યું. રાજભુવનમાં પ્રવેશ કરીને પુરૂષ સાતમી ભૂમિકાએ આવી બાળ લક્ષ્મીવતી આગળ થતું નૃત્ય જેવાને થે. મધ્યરાત્રિ પર્વત નૃત્ય કરાવી નતિકાઓને તાંબુલાદિક આપીને વિસર્જન કરી દ્વાર બંધ કર્યા. ઉસુકતાથી કેઇની રાહ જોતી બાળા આંટા મારવા લાગી. અદૃશ્ય રહેલો પુરૂષ તેની આ ચેષ્ટા જે વિચારમાં પડ્યો, પોતે જે કાર્ય માટે આવેલ તે કાર્ય સાધવા માટે તેણે ચારે કેર નજર કરી, તો એક બાજુ રત્નની પટી જોઈ એની આંખ ચમકી. એ રત્નપેટીને એ પુરૂષ અદશ્યપણે થોડી વાર થે .
તરત જ એક પુરૂષ અગાસીવાથી અંદર આવી બેલ્યો, “બાળ ! લક્ષ્મી! આવ! ચાલ ! નીચે ઘડીમાં યોજન ભૂમિને ઉલ્લંઘન કરનારી સાંઢણુ ઉભી છે, તો આપણે તેના ઉપર સ્વાર થઈ મારા રાજ્યમાં જઈએ.” ભીમકુમાર બોલ્યો, અગાશીમાંથી આવેલા પુરૂષનું નામ ભીમકુમાર હતું, જે સંકેત પ્રમાણે રાજતનયાનું હરણ કરવા આવેલ હતે.
એ ભીમકુમારને જે બાળા બોલી, “મારી રત્નની