________________
વિક્રમરિત્ર યાને કૌટિલ્યવિજય
૩૩૮
પરણા, પછી તમને તે પંચદદની હકીકત કહેરો. ”
નાગદમનીની શરત માન્ય કરી રાજાએ નવીન દ્યુતસડપ કરાવી, ચોપાટ મડાવી, દેવદમની સાથે રમત શરૂ કરી. આખા દિવસ રમત ચાલતી, ને સાંજ પડે એટલે એ ચાપાટ ઢાંકી દેવામાં આવતી, ને બીજે દિવસે પાછી શરૂ થતી. એ ચાર દિવસ જવા છતાં દેવમની ન છતાચાથી રાજાને ચિંતા થવા લાગી. “ જો દેવદમની પેાતાને જીતી લેશે તે જગતમાં ચારે બાજી મારી ભારે અપકીતિ થશે !”
દેવદમની સાથે દ્યુત-ચોપાટ રમવાથી નગરીમાં અનેક પ્રકારે રાજાની નિદા થવા લાગી. લોકો જેને જેમ ફાવે તેમ ખેલવા લાગ્યા, દિવસે રોત્રજ રમતા ને રાત્રીએ વેશનુ પિરવ`ન કરી નગર ચર્ચા જોતા, તે પેાતાની નિંદા સાંભળતો હતો; આથી રાજા વિક્રમાદિત્યને મહુ પશ્ચાત્તાપ થયો કે,
આની સાથે મે વળી ક્યાં રમત માંડી ? હવે અધુરી મુકાય તેય પીડા ! આ તે સાપે છઠ્ઠુંદર ગળ્યા જેવું થયું.
ચાર પાંચ દિવસ વહી ગયા પણ દેવક્રમની જીતાઈ હિ: આથી રાજાને ખુબ ચિંતા થઈ. હવે શું કરવુ? ગમે તેમ થાય તેાધે અને જીતવી જ જોઇએ. પલાચુ એ તો સુચે જ છુટકે છે. ” ખિન્નચિત્તવાલા રાજા કોઇ દેવદિર સમીપે આવ્યા. એ દેવમંદિર નજીક ઉભેલા રાજા કુક શબ્દ સાંભળીને ચમકયો. મધ્યરાત્રીના સમયે ડમરૂકના શબ્દથી પડધા પાડતા એક વિકરાળ આકૃતિવાળા પુરૂષ રાજાની સન્મુખ ચાલ્યા આવતો હતો. કાણ છે તું? કેમ આવ્યે છે ! કયાંથી આવે છે? ” એ ઉના જેવા હોઠવાળા, હાથીના દાંત જેવા દાંતવાળા, પાવડા
'