________________
વિક્રમચરિત્ર યાને ટિલ્ય વિજય માળે બાંધી ત્યાં બચ્ચાને જન્મ આપ્યો. વનમાંથી ફળ લાવીને બચાંને હું પિપવા લાગી. એક દિવસે વનમાં વાંસના ઘર્ષણથી અગ્નિ પ્રગટ થયે તે અગ્નિ ઘાસને બાળતો બાળ અમારા વૃક્ષ નજીક આવવા લાગ્યો. - અગ્નિને નજીક આવતે જોઈ મેં કહ્યું કે આ અગ્નિ પાસે આવે તે પહેલાં એક બચ્ચાને તમે ૯ અને બીજાને હું લઈને આપણે ઉડી જઈએ. પણ આળસુના શિરોમણું તેણે મારી વાત ઉપર ધ્યાન આપ્યું નહિ, દવ સળગતે સળગતે અમારા વૃક્ષને પણ બાળવા લાગે. એટલે એ શઠ શક પિતાના પ્રાણનું રક્ષણ કરવાને ઉડી ગયો ને હું બચ્ચાંની સાથે દવમાં બળીને મૃત્યુ પામી શુભ સ્થાનમાં મૃત્યુ પામેલી હોવાથી ત્યાંથી મારીને હું શાલીવાહન નૃપની પુત્રી થઈ એ સાતે ભવના જ્ઞાનથી પુરૂષ ઉપર હું Àષવાળી થયેલી હોવાથી પુરુષનું નામ પણ મને દુખકારી થઈ પડયું છે. છતાં તું વારંવાર પુરૂવનું નામ લઇને તેની સ્તુતિ કેમ કરે છે?” - રાજબાળાની સાત ભવની વાત સાંભળીને વિક્રમ ખુશી થતે બોલ્યો, “તમે જે કહ્યું તે સર્વ સત્ય છે, જેને જેની ઉપર ભવાંતરમાં દ્વેષ રહે છે, તેના તરફ તને દેશની જ લાગણી થાય છે.”
વિક્રમે ગીત ગાયની રાજબાળાને સંતોષ પમાડી, રાત્રી પૂર્ણ કરી પ્રા:કાળે રાજબાળાએ આપેલા લાખ સોનિયા લઇ વિક્રમ પિતાના મકાને આવ્યું. ભદમાત્ર અને વૈતાળને સવ હકીકત કહી સંભળાવી. સંકેત કરીને પાચે જણ રૂપશ્રીને રાજી કરી વનમાં-બાહ્ય ઉદ્યાનમાં ગયા,
क्तिं करोति नरः प्राज्ञः, प्रेर्यमाणः स्वकर्मभिः प्रायेणहि मनुष्याणां, वृद्धिः कर्मानुसारिणो ॥